• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /Utility News

Utility News

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

Tata Car Sales September 2026: છેલ્લા ત્રણ મહિના ટાટા મોટર્સ માટે સારા રહ્યા છે. કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં 200,000થી વધુ કાર વેચી છે. કંપનીએ સ્થાનિક અને ઈન્ટરનેશનલ માર્કેટ બંને રીતે કારની નિકાસ કરી છે. જો કે, નિકાસના આંકડા નોંધપાત્ર નથી. ટાટા પંચ કંપનીની સૌથી વધુ વેચાતી SUV રહી છે. CNG અને EV વાહનોએ પણ લોકપ્રિયતા મેળવી છે.

Oct 1, 2026, 09:12 PM
Hyundai ની કારો પર તૂટી પડ્યા ગ્રાહક! સપ્ટેમ્બરમાં રેકોર્ડ 77916 યુનિટનું વેચાણ

Hyundai ની કારો પર તૂટી પડ્યા ગ્રાહક! સપ્ટેમ્બરમાં રેકોર્ડ 77916 યુનિટનું વેચાણ

Hyundai Motor India એ સપ્ટેમ્બર 2026મા વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ ઘરેલું બજાર અને નિકાસ મળીને કુલ 77916 યુનિટનું વેચાણ કર્યું છે, જે પાછલા વર્ષથી 10.8 ટકા વધુ છે.

Oct 1, 2026, 03:08 PM
Sugar Purity Test: તમે ખાવ છો એ ખાંડમાં ચોક પાવડર કે યુરિયા તો નથી ને ? જાણવું હોય તો આ રીતે ઘરે ચેક કરી લો ખાંડની શુદ્ધતા

Sugar Purity Test: તમે ખાવ છો એ ખાંડમાં ચોક પાવડર કે યુરિયા તો નથી ને ? જાણવું હોય તો આ રીતે ઘરે ચેક કરી લો ખાંડની શુદ્ધતા

Sugar Purity Test: ખાંડમાં થતી ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે તમે જે ખાંડ ઘરમાં યુઝ કરો છો તે ખાંડ શુદ્ધ છે કે તેમાં યુરિયા જેવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે. ઘરમાં સરળ ટેસ્ટ કરીને તમે ખાંડની શુદ્ધતા ચકાસી શકો છો.

Oct 1, 2026, 11:47 AM
Kitchen Hacks: દાળ-શાકમાં ખટાશ માટે મોંઘા લીંબુને બદલે વાપરી શકાય તેવી પરંપરાગત ખાટી વસ્તુઓ વિશે જાણો
5

Kitchen Hacks: દાળ-શાકમાં ખટાશ માટે મોંઘા લીંબુને બદલે વાપરી શકાય તેવી પરંપરાગત ખાટી વસ્તુઓ વિશે જાણો

Lemon Alternatives: લીંબુની કિંમતોમાં એટલો વધારો થઈ ગયો છે કે લીંબુના સ્વાદથી નહીં પણ ભાવ સાંભળીને જ દાંત ખાટા થઈ જાય. લીંબુનો ઉપયોગ રસોઈમાં ખટાશ માટે કરવામાં આવે છે. ભાવ વધે એટલે રસોઈમાં ખટાશ ઉમેરવાનું બંધ ન કરી શકાય પણ લીંબુના સસ્તા વિકલ્પનો ઉપયોગ શરુ કરી શકાય છે.

Oct 1, 2026, 10:14 AM
Storage Hacks: હવે મોંઘા ભાવના લીંબુ નહીં સુકાય, આ સ્ટોરેજ ટ્રિક્સથી અડધું લીંબુ પણ દિવસો સુધી ફ્રેશ રહેશે

Storage Hacks: હવે મોંઘા ભાવના લીંબુ નહીં સુકાય, આ સ્ટોરેજ ટ્રિક્સથી અડધું લીંબુ પણ દિવસો સુધી ફ્રેશ રહેશે

Lemon Storage Hacks: લીંબુના ભાવ એટલા વધી ગયા છે કે ગૃહિણીઓને અડધું લીંબુ પણ વેસ્ટ જાય તે પરવળે તેમ નથી. એટલા માટે જ અહીં કેટલીક ઉપયોગી જાણકારી શેર કરવામાં આવી છે. રસોઈમાં ઉપયોગ પછી બચેલા અડધા લીંબુને સ્ટોર કેવી રીતે કરવું ચાલો તમને પણ જણાવીએ.

Oct 1, 2026, 08:25 AM
WhatsApp પર મેસેજ મોકલવા માટે આપવો પડશે ચાર્જ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ, જાણો વિગત

WhatsApp પર મેસેજ મોકલવા માટે આપવો પડશે ચાર્જ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ, જાણો વિગત

WhatsApp Message : મેટાએ વોટ્સએપ મેસેજિંગ માટે ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. મેસેજ મોકલવા માટે 1 ઓક્ટોબરથી ફી લાગશે. કોણ ભરશે આ ફી અને કોના માટે સર્વિસ ફ્રી રહેવાની છે, આવો જાણીએ.

Sep 30, 2026, 02:22 PM
Lifehacks: ચાની ગરણી આ રીતે સાફ કરજો, બ્લોક થયેલી જાળી 1 મિનિટમાં ખુલી જશે, ગરણી ઘસવાની મહેનત પણ નહીં કરવી પડે

Lifehacks: ચાની ગરણી આ રીતે સાફ કરજો, બ્લોક થયેલી જાળી 1 મિનિટમાં ખુલી જશે, ગરણી ઘસવાની મહેનત પણ નહીં કરવી પડે

Tea Strainer Cleaning Hack: ચા ગાળવા માટે જે ગરણીનો ઉપયોગ રોજ થતો હોય તેની જાળી થોડા સમયમાં બ્લોક થઈ જતી હોય છે. આજે તમને જણાવીએ બ્લોક થયેલી જાળીને ઘસવાની મહેનત કર્યા વિના સાફ કરી રીતે કરવી. અહીં સ્ટીલની ગરણી અને પ્લાસ્ટિકની ગરણી બંને માટે ઉપાય જણાવેલા છે.

Sep 30, 2026, 12:22 PM
ક્રેડિટ કાર્ડ ખોવાયા પછી જો કોઈ ખરીદી કરી લે, તો તમારે પૈસા ચૂકવવા પડશે કે બેંક? જાણો જવાબ

ક્રેડિટ કાર્ડ ખોવાયા પછી જો કોઈ ખરીદી કરી લે, તો તમારે પૈસા ચૂકવવા પડશે કે બેંક? જાણો જવાબ

જો ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય અને કોઈ તેમાંથી ખરીદી કરે તો બધા પૈસા ગ્રાહકે આપવા પડતા નથી. જવાબદારી તે વાત પર નિર્ભર રહે છે કે ફ્રોડ ક્યારે થયો અને બેંકને તેની કેટલી જલ્દી જાણકારી આપવામાં આવી.

Sep 29, 2026, 05:12 PM
Indian Passport Visa Free Countries 2026:  વિઝા વગર આ 27 દેશોમાં ફરી શકે છે ભારતીય, જુઓ લિસ્ટ

Indian Passport Visa Free Countries 2026: વિઝા વગર આ 27 દેશોમાં ફરી શકે છે ભારતીય, જુઓ લિસ્ટ

વર્ષ 2026મા ભારતીય પાસપોર્ટ પર 27 દેશ વિઝા વગર એન્ટ્રી આપી રહ્યાં છે. થાઈલેન્ડ, મલેશિયા, નેપાળ, મોરીશસ સહિત સંપૂર્ણ લિસ્ટ અને ટ્રાવેલ નિયમ.

Sep 29, 2026, 02:56 PM
Garlic Peeling Hack: એક-એક કળી ફોલવાની માથાકૂટ નહીં રહે, આ નવી રીતથી એકવારમાં આખું લસણ ફોલાઈ જશે

Garlic Peeling Hack: એક-એક કળી ફોલવાની માથાકૂટ નહીં રહે, આ નવી રીતથી એકવારમાં આખું લસણ ફોલાઈ જશે

Garlic Peeling Hack: લસણીયા બટેટા જેવી વાનગી બનાવવી હોય તો તેના માટે વધારે લસણ ફોલવું પડે છે. અને એક-એક કળી લસણ ફોલવામાં વધારે સમય લાગે છે. જ્યારે વધારે લસણ ફોલવાનું હોય ત્યારે આ ટ્રીક અજમાવજો. એકવારમાં આખું લસણ ફોલાઈ જશે.

Sep 28, 2026, 01:00 PM
1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે આ 4 મોટા નિયમો, તમારા જીવન પર પડશે સીધી અસર

1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે આ 4 મોટા નિયમો, તમારા જીવન પર પડશે સીધી અસર

ઓક્ટોબર 2026ની શરૂઆત થવાની છે. નવા મહિને કેટલાક નવા નિયમો લાગૂ થતાં હોય છે, જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડતી હોય છે. તેવામાં આગામી નવા મહિને LPG સબસિડી, યુપીઆઈ પેમેન્ટ સહિત અન્ય નિયમોમાં ફેરફાર થવાનો છે, આવો તેના વિશે જાણીએ.

Sep 28, 2026, 11:17 AM
RBI Bank Holiday List October 2026: ઓક્ટોબરમાં 11 દિવસ બંધ રહેશે બેંકો! બેંકનું કોઈ કામ હોય તો ફટાફટ જોઈ લો રજાઓનું આ લિસ્ટ

RBI Bank Holiday List October 2026: ઓક્ટોબરમાં 11 દિવસ બંધ રહેશે બેંકો! બેંકનું કોઈ કામ હોય તો ફટાફટ જોઈ લો રજાઓનું આ લિસ્ટ

Bank Holidays October 2026 List: ઓક્ટોબર 2026મા ગાંધી જયંતી, દુર્ગા પૂજા અને દશેરાને કારણે 11 દિવસ બેંક બંધ રહેશે. તમે પણ ચેક કરો શહેરો પ્રમાણે RBIનું હોલિડે કેલેન્ડર.

Sep 27, 2026, 12:47 PM
ક્રેડિટ કાર્ડ બંધ કરાવવું છે? પહેલા જાણો CIBIL સ્કોર અને ક્રેડિટ લિમિટ પર શું થશે અસર!

ક્રેડિટ કાર્ડ બંધ કરાવવું છે? પહેલા જાણો CIBIL સ્કોર અને ક્રેડિટ લિમિટ પર શું થશે અસર!

જો તમારી પાસે એવા ક્રેડિટ કાર્ડ છે જેનો ઉપયોગ તમે ખુબ ઓછો કરો છો તો તેને બંધ કરાવવાનો વિચાર આવી શકે છે. પરંતુ કાર્ડ બંધ કરાવતા પહેલા તમારા સિબિલ સ્કોર અને ક્રેડિટ લિમિટ પર શું અસર પડી શકે છે. જાણી લો જરૂરી વાતો.

Sep 27, 2026, 10:47 AM
માથામાં દેખાવા લાગ્યા છે સફેદ વાળ ? આ સુપરફુડ ખાવાનું શરુ કરો, વાળમાં વધતી સફેદી અટકી શકે

માથામાં દેખાવા લાગ્યા છે સફેદ વાળ ? આ સુપરફુડ ખાવાનું શરુ કરો, વાળમાં વધતી સફેદી અટકી શકે

White Hair Remedies: જો માથામાં સફેદ વાળ થવાની શરુઆત થઈ ગઈ હોય તો આ સફેદી વધવા લાગે તે પહેલા ડાયટ પર ધ્યાન આપો. આહારમાં એવા સુપરફુડનો સમાવેશ કરો જે સફેદ વાળને પોષણ પુરું પાડે છે.

Sep 27, 2026, 09:49 AM
Beauty Tips: નવરાત્રીમાં ચહેરો દેખાશે એકદમ ખીલેલો, અત્યારથી રોજ 10 મિનિટ માટે લગાવો આ ફેસપેક

Beauty Tips: નવરાત્રીમાં ચહેરો દેખાશે એકદમ ખીલેલો, અત્યારથી રોજ 10 મિનિટ માટે લગાવો આ ફેસપેક

Navratri 2026 Beauty Tips: નવરાત્રીમાં ઉજાગરા થાય અને તો પણ ચહેરો ખીલેલો રહે અને સુંદર દેખાય તે માટેનો દેશી નુસખો આજે તમને જણાવીએ. નવરાત્રી પર ચહેરા પર ગ્લો રહે તે માટે અત્યારથી જ આ ફેસપેક બનાવી ચહેરા પર લગાડવાનું શરુ કરી દો.

Sep 27, 2026, 09:29 AM
Detan Ice Cubes: 3 વસ્તુથી બનેલા આઈસક્યુબથી 2 મિનિટ કરો મસાજ, આ બરફ ટેનિંગ દુર કરી ચહેરા પર લાવશે ઇન્સ્ટન્ટ ગ્લો

Detan Ice Cubes: 3 વસ્તુથી બનેલા આઈસક્યુબથી 2 મિનિટ કરો મસાજ, આ બરફ ટેનિંગ દુર કરી ચહેરા પર લાવશે ઇન્સ્ટન્ટ ગ્લો

Detan Ice Cubes: તડકાના કારણે ટેન થયેલી સ્કિનને નોર્મલ કરવા અને ચહેરાની ડલનેસ દુર કરે તેવા ડિટેન આઈસક્યુબ કઈ રીતે બનાવવા ચાલો તમને જણાવીએ. આ આઈસ ક્યુબ 10 મિનિટમાં ચહેરાની ચમક વધારી શકે છે.

Sep 26, 2026, 12:12 PM
નવો ફોન ખરીદ્યા પછી તરત બદલી નાખો આ 6 સેટિંગ્સ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

નવો ફોન ખરીદ્યા પછી તરત બદલી નાખો આ 6 સેટિંગ્સ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

નવો સ્માર્ટફોન ખરીદવાની સાથે કોઈ એપ ડાઉનલોડ કરતા પહેલા કેટલાક જરૂરી સેટિંગ્સ કરી લેવા જોઈએ. જાણો તે 6 સેટિંગ જેને નવા Android કે iPhone માં તત્કાલ કરી લેવા જોઈએ.

Sep 25, 2026, 09:05 PM
Safe Cooking Tips: એલ્યુમિનિયમના વાસણમાં શું બનાવવું અને શું ટાળવું? આજે મેળવી લો સાચી જાણકારી

Safe Cooking Tips: એલ્યુમિનિયમના વાસણમાં શું બનાવવું અને શું ટાળવું? આજે મેળવી લો સાચી જાણકારી

Safe Cooking Tips: દરેક ઘરના રસોડામાં અમુક વાસણ એલ્યુમિનિયમના હોય છે. ખાસ પ્રકારની વસ્તુઓ મહિલાઓ એલ્યુમિનિયમની કઢાઈમાં જ બનાવતી હોય છે. પરંતુ શું દરેક વસ્તુ માટે એલ્યુમિનિયમ સેફ છે ? આ પ્રશ્નનો જવાબ છે બિલકુલ નહીં. એલ્યુમિનિયમના વાસણમાં શું બનાવવું અને શું નહીં ચાલો તમને જણાવીએ.

Sep 25, 2026, 01:32 PM
શું ફ્લાઇટમાં પાવર બેંક વાપરી કે ચાર્જ કરી શકાય? મુસાફરી કરતા પહેલા જાણી લો એરલાઈન્સના નિયમો

શું ફ્લાઇટમાં પાવર બેંક વાપરી કે ચાર્જ કરી શકાય? મુસાફરી કરતા પહેલા જાણી લો એરલાઈન્સના નિયમો

હવાઈ યાત્રા દરમિયાન પાવર બેંક લઈ જવા અને તેના ઉપયોગ સાથે જોડાયેલા નિયમ કડક છે. આ નિયમ વિશે તમારી પાસે જાણકારી હોવી જરૂરી છે.

Sep 24, 2026, 04:32 PM
કોમર્શિયલ કૉલ્સ અને પ્રમોશનલ મેસેજ થશે બ્લોક, બસ ફોનમાં ડાઉનલોડ કરો આ સરકારી એપ

કોમર્શિયલ કૉલ્સ અને પ્રમોશનલ મેસેજ થશે બ્લોક, બસ ફોનમાં ડાઉનલોડ કરો આ સરકારી એપ

જો તમે તમારા ફોન પર દરરોજ આવતા અનિચ્છનીય મેસેજ કે કોલથી પરેશાન છે તો TRAI DND App તમારી મદદ કરી શકે છે. આ એપ યુઝર્સને Commercial Calls અને Promotional Messages ને તમારી પસંદ પ્રમાણે કંટ્રોલ કરવાની સુવિધા આપે છે.

Sep 24, 2026, 03:18 PM
નોકરી છૂટ્યા પછી કાર લોનની EMI ચૂકવવામાં મુશ્કેલી? જાણો કર્જના બોજમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી

નોકરી છૂટ્યા પછી કાર લોનની EMI ચૂકવવામાં મુશ્કેલી? જાણો કર્જના બોજમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી

જો કોઈ વ્યક્તિની નોકરી જતી રહે છે તો ઘરના જરૂરી ખર્ચને લઈને ચિંતા વધી જાય છે. એટલું જ નહીં જો પહેલાથી કોઈ લોન ચાલી રહી છે તો તેનો EMI ચુકવવામાં પણ મુશ્કેલી આવવા લાગે છે.

Sep 24, 2026, 02:54 PM
99% મહિલાઓ રોટલી રાખવામાં આ ભૂલ કરે, એટલે રોટલી થઈ જાય છે કડક, જાણો રોટલીને સોફ્ટ રાખવાની ટ્રિક

99% મહિલાઓ રોટલી રાખવામાં આ ભૂલ કરે, એટલે રોટલી થઈ જાય છે કડક, જાણો રોટલીને સોફ્ટ રાખવાની ટ્રિક

Cooking Hacks: રોટલી ગરમ હોય ત્યાં સુધી સોફ્ટ રહે અને પછી કડક થઈ જતી હોય છે. તેનું મુખ્ય કારણ લોટ બાંધવાની રીત, રોટલી રાખવાની રીત હોય શકે છે. રોટલીને બીજા દિવસ સુધી સોફ્ટ રાખવી હોય તો કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું ચાલો જાણીએ.

Sep 24, 2026, 10:23 AM
  • Previous
  • 1
  • 2
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.