• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /Gujarati News

Gujarati News

કચ્છમાં માલધારી બની પોલીસનું 'ઓપરેશન ખોજ', જંગલમાં છુપાયેલા બુટલેગરને ઝડપી પાડ્યો

કચ્છમાં માલધારી બની પોલીસનું 'ઓપરેશન ખોજ', જંગલમાં છુપાયેલા બુટલેગરને ઝડપી પાડ્યો

ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય, તે પોલીસની નજરથી ગમે તેટલો દૂર કેમ ન ભાગી જાય પણ જ્યારે ખાખી પોતાની અસલી તાકાત પર આવે છે, ત્યારે ગુનેગાર ગમે તે પાતાળમાં છુપાયો હોય, તેને શોધી જ કાઢે છે. કચ્છના આવા જ એક ભેદી અને ડુંગરાળ વિસ્તારના જંગલોમાંથી 6 વર્ષથી મોસ્ટ વોન્ટેડ શખ્સને ઝડપી પાડ્યો છે.

Sep 28, 2026, 08:16 PM
અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારમાં ગાજવીજ સાથે પડશે વરસાદ
5

અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

Ambalal Patel Prediction : રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખૈલાઈઓની ચિંતા વધી ગઈ છે.

Sep 28, 2026, 07:40 PM
ગુજરાતના 20 લાખ ખેડૂતો માટે છે આ સમાચાર, રજિસ્ટ્રેશન કરાવી લેજો નહીં તો રૂ નહીં ખરીદાય

ગુજરાતના 20 લાખ ખેડૂતો માટે છે આ સમાચાર, રજિસ્ટ્રેશન કરાવી લેજો નહીં તો રૂ નહીં ખરીદાય

Kapas Kisan App : ગુજરાતમાં 25 લાખ હેક્ટરથી વધુમાં કપાસની ખેતી થાય છે. ખરીફ સિઝનમાં કપાસ એ સૌથી મોટી ખેતી છે. 100 લાખ ગાંસડીની આસપાસ ઉત્પાદન વચ્ચે રૂના ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો રહે છે. આમ છતાં ખેડૂતોને ભાવની સમસ્યા રહેતી હોય છે. જો તમારે ટેકાના ભાવે રૂ વેચવાનું હોય તો હવે કપાસ કિસાન એપ પર નોંધણી એ ફરજિયાત બની ગઈ છે. તો ખેડૂતોએ આ બાબતે સત્વરે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી લે એ જરૂરી છે.

Sep 28, 2026, 05:04 PM
 બાળકો અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે સરકારની આ ૩ યોજનાઓ: જાણો કોને અને કેવી રીતે મળશે લાભ!

બાળકો અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે સરકારની આ ૩ યોજનાઓ: જાણો કોને અને કેવી રીતે મળશે લાભ!

Gujarat government schemes : ગુજરાતમાં અનાથ, નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોના જીવન ઘડતર અને ભવિષ્યને વધુ સુરક્ષિત કરવા માટે પાલક માતા પિતા યોજના, શેરો પોઝીટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ તેમજ પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય યોજના ગુજરાતમાં અમલમાં છે.

Sep 28, 2026, 04:36 PM
ચોરી કરવા ઘૂસ્યા ને ખુદ જ ફસાઈ ગયા: સુરતમાં ચોરોની બુદ્ધિ ભ્રષ્ટ થતા અંદરથી જ કરવી પડી 'બચાવો'ની બૂમ!

ચોરી કરવા ઘૂસ્યા ને ખુદ જ ફસાઈ ગયા: સુરતમાં ચોરોની બુદ્ધિ ભ્રષ્ટ થતા અંદરથી જ કરવી પડી 'બચાવો'ની બૂમ!

Surat burglary : ચોરીના ઈરાદાઓ તો ઘણા જોયા હશે, પણ સુરતના આ ચોરોનો કિસ્સો ખરેખર આંખો ખોલી નાખનારો છે. સવાલ એ નથી કે તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા, પણ મોટો સવાલ એ છે કે ગુનો આચરવા નીકળેલા બદમાશોની બુદ્ધિ કેવી રીતે ભ્રષ્ટ થઈ ગઈ કે તેઓ પોતાની જ જાળમાં ફસાઈ ગયા! કહેવાય છે ને કે પાપનો ઘડો જ્યારે ભરાય છે ત્યારે કુદરત સીધી રીતે નહીં તો આવી રીતે ન્યાય કરે છે...શું થયું સુરતના ચોર સાથે જોઈશું સાવધાન ગુજરાતમાં...

Sep 28, 2026, 04:37 PM
એશિયન ગેમ્સ ૨૦૨૬ : શૂટર ઇલાવેનિલ વાલારીવને જીત્યા બે સિલ્વર મેડલ, ગુજરાત સરકારે આપ્યા ૨.૪૧ કરોડ

એશિયન ગેમ્સ ૨૦૨૬ : શૂટર ઇલાવેનિલ વાલારીવને જીત્યા બે સિલ્વર મેડલ, ગુજરાત સરકારે આપ્યા ૨.૪૧ કરોડ

Elavenil Valarivan : એશિયન ગેમ્સ ૨૦૨૬માં રાઇફલ શૂટિંગમાં ૨-સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના પ્રતિભાવાન ખેલાડી ઇલાવેનિલ વાલારીવને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રૂ. ૧.૩૩ કરોડનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Sep 28, 2026, 04:37 PM
વડોદરા : રોડની બિસ્માર હાલત સામે અનોખો વિરોધ, પાછીયાપુરામાં સ્થાનિકોએ યોજી રોડની વર્ષી

વડોદરા : રોડની બિસ્માર હાલત સામે અનોખો વિરોધ, પાછીયાપુરામાં સ્થાનિકોએ યોજી રોડની વર્ષી

Vadodara News : વડોદરાના કરજણ તાલુકાના નારેશ્વર-પાલેજ રોડની બિસ્માર હાલત સામે પાછીયાપુરા ગામના લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. એક મહિના અગાઉ રોડનું બેસણું યોજ્યા બાદ પણ સમારકામ ન થતાં ગ્રામજનોએ રોડની વર્ષી યોજી રોષ વ્યક્ત કર્યો હતો.

Sep 27, 2026, 09:03 PM
સુરતમાં ચર્ચને નિશાન બનાવનારા કુખ્યાત ચોર ઝડપાયો, 85,500નો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચર્ચને નિશાન બનાવનારા કુખ્યાત ચોર ઝડપાયો, 85,500નો મુદ્દામાલ જપ્ત

Surat Crime News: સુરત શહેરમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી ગેંગ અને ગુનેગારો સામે સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. ચોકબજાર વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર કુખ્યાત ચોર અનિલ પારગીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો સામાન અને હથિયારો સહિત કુલ રૂપિયા 85,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Sep 27, 2026, 06:27 PM
રાજસ્થાનથી ગુજરાત સુધી MD ડ્રગ્સની હેરાફેરી, 15.61 લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ ડીલરની ધરપકડ

રાજસ્થાનથી ગુજરાત સુધી MD ડ્રગ્સની હેરાફેરી, 15.61 લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ ડીલરની ધરપકડ

Ahmedabad : અમદાવાદ ઝોન-7 LCBએ રાજસ્થાનથી દ્વારકા સપ્લાય કરાતા 339 ગ્રામ MD ડ્રગ્સ સાથે કાદર ઉર્ફે ઘુવડ મિયાણાની ધરપકડ કરી છે અને કુલ રૂ.15.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં છેલ્લા 6 મહિનામાં આરોપીએ 10થી વધુ વખત ડ્રગ્સની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે.

Sep 27, 2026, 05:22 PM
દેશસેવાનું સપનું જોતા યુવાનો માટે મોટી તક, વડોદરામાં અપાશે ફ્રી ડિફેન્સ ટ્રેનિંગ

દેશસેવાનું સપનું જોતા યુવાનો માટે મોટી તક, વડોદરામાં અપાશે ફ્રી ડિફેન્સ ટ્રેનિંગ

Vadodara News : વડોદરામાં સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે નિઃશુલ્ક 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. મદદનીશ રોજગાર નિયામક કચેરી દ્વારા 90 પુરુષ ઉમેદવારોને ભરતી પૂર્વેની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. તાલીમનો પ્રારંભ 1 ઓક્ટોબર, 2026થી થશે.

Sep 27, 2026, 04:29 PM
 અમદાવાદમાં બ્રિજ બન્યા કે ટ્રાફિક જામના નવા અડ્ડા? આ 3 ફ્લાયઓવરની 'ફોલ્ટી ડિઝાઇન'થી વાહનચાલકો પરેશાન

અમદાવાદમાં બ્રિજ બન્યા કે ટ્રાફિક જામના નવા અડ્ડા? આ 3 ફ્લાયઓવરની 'ફોલ્ટી ડિઝાઇન'થી વાહનચાલકો પરેશાન

Ahmedabad News: અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે બનાવાયેલા મકરબા, જગતપુર અને વેજલપુર જેવા ફ્લાયઓવર તેમની ખામીયુક્ત ડિઝાઇનના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાને બદલે વધુ જટિલ બનાવી રહ્યા છે. આ બ્રિજના છેડા સીધા જ વ્યસ્ત ચાર રસ્તા પર પૂરા થતા હોવાથી સિગ્નલ વખતે ફ્લાયઓવર પર જ વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે.

Sep 27, 2026, 01:16 PM
23 વર્ષની પરંપરા તૂટી! અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં મફત ગરબાનો યુગ પૂરો, આપવા પડશે PASSના રૂપિયા, જાણો ટિકિટના દર

23 વર્ષની પરંપરા તૂટી! અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં મફત ગરબાનો યુગ પૂરો, આપવા પડશે PASSના રૂપિયા, જાણો ટિકિટના દર

Ahmedabad News: અમદાવાદના GMDC મેદાનમાં યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ૨૩ વર્ષ બાદ પ્રથમ વખત એન્ટ્રી ફી લાગુ કરવામાં આવી છે. અગાઉ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેતા આ સરકારી ગરબામાં હવે માત્ર પ્રથમ નોરતે જ પ્રવેશ મફત રહેશે. બીજાથી નવમા નોરતા સુધી ગરબા રસિકોએ ખાનગી એપ મારફતે 100 રૂપિયા થી 3000 રૂપિયા સુધીના ઓનલાઈન પાસ ખરીદવા પડશે. આયોજનને વધુ સુવ્યવસ્થિત કરવા માટે મેદાનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે: સામાન્ય સેલિબ્રેશન ઝોન અને સ્ટેજની એકદમ નજીક આવેલો પ્રિમિયમ એક્સપિરિયન્સ ઝોન.

Sep 27, 2026, 12:02 PM
'પગમાં દુખાવો હોય તો ઘરે રહો', વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પાસે કાર રોકાવતા વિવાદ: DCP મંજીતા વણઝારા અને ડેપ્યુટી મેયર વચ્ચે ઉગ્ર બોલાચાલી

'પગમાં દુખાવો હોય તો ઘરે રહો', વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પાસે કાર રોકાવતા વિવાદ: DCP મંજીતા વણઝારા અને ડેપ્યુટી મેયર વચ્ચે ઉગ્ર બોલાચાલી

Vadodara News: વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોર્પોરેશનના પદાધિકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાનો વીડિયો વાયરલ થયો છે. નવલખી કૃત્રિમ તળાવ તરફ જવાના રસ્તા પર સોલાર બ્રિજ પાસે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના દંડકની કારને પોલીસે રોકી હતી. જેના કારણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસે ચાલીને તળાવ સુધી જવું પડ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે DCP સમક્ષ રજૂઆત કરવામાં આવતા બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે.

Sep 27, 2026, 08:28 AM
બોગસ રાજકીય પાર્ટીઓ બનાવી કરોડોની ટેક્સ ચોરી! અમદાવાદમાં બોગસ પાર્ટીઓનું મહાકૌભાંડ

બોગસ રાજકીય પાર્ટીઓ બનાવી કરોડોની ટેક્સ ચોરી! અમદાવાદમાં બોગસ પાર્ટીઓનું મહાકૌભાંડ

Ahmedabad Crime News: રાજકારણ, દેશભક્તિ અને ગરીબોનું કલ્યાણ આ ત્રણ શબ્દો સાંભળીએ એટલે માન સન્માન જાગે. પણ કૌભાંડીઓએ આ જ પવિત્ર શબ્દોની આડમાં સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવ્યો છે. અમદાવાદના પોશ વિસ્તારની નાનકડી ઓફિસોમાં બોર્ડ મારવામાં આવ્યા પોલિટિકલ પાર્ટીની અંદર ચાલતો હતો મોટો ખેલ.

Sep 26, 2026, 10:23 PM
અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો સંપન્ન: 42 લાખથી વધુ ભક્તોએ ટેકવ્યું શીશ, 3 કરોડથી વધુનું દાન!

અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો સંપન્ન: 42 લાખથી વધુ ભક્તોએ ટેકવ્યું શીશ, 3 કરોડથી વધુનું દાન!

Ambaji Maha Mela : આસ્થા, શ્રદ્ધા અને સમર્પણનો સાક્ષી બનેલો અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો હવે પૂર્ણ થયો છે. છ દિવસ સુધી ચાલેલા આ મહામેળામાં 42 લાખથી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ કરી. ભક્તિના અનોખા રંગ, સુરક્ષાની શ્રેષ્ઠ વ્યવસ્થા અને સેવાની ભાવનાએ આ મેળાને યાદગાર બનાવી દીધો જુઓ આ ખાસ અહેવાલ.

Sep 26, 2026, 07:58 PM
કંડલા ખાતે 2,300 કરોડના ગ્રીન ઈ-મિથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ: ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની મોટી હરણફાળ

કંડલા ખાતે 2,300 કરોડના ગ્રીન ઈ-મિથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ: ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની મોટી હરણફાળ

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કચ્છના ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આકાર પામનારા ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શનિવારે શિલાન્યાસ કર્યો હતો.

Sep 26, 2026, 04:24 PM
ગરબા રસિકો માટે મોટા ખુશખબર: GMDC ગ્રાઉન્ડમાં સવારના 4 વાગ્યા સુધી જામશે ગરબાની રમઝટ!

ગરબા રસિકો માટે મોટા ખુશખબર: GMDC ગ્રાઉન્ડમાં સવારના 4 વાગ્યા સુધી જામશે ગરબાની રમઝટ!

ગરબા રસિકો માટે ખુશખબર! અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાત્રે 8 થી સવારે 4 વાગ્યા સુધી ઢોલ-શરણાઈના તાલે ગરબા. આજે જ BookMyShow પર ઓનલાઈન પાસ બુક કરો.

Sep 26, 2026, 09:25 AM
મોરબીમાં ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો જંગ: દિવાળી બાદ 'મહાપંચાયત'ની ચીમકી

મોરબીમાં ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો જંગ: દિવાળી બાદ 'મહાપંચાયત'ની ચીમકી

Morbi Farmers Protest :મોરબીમાં ખાનગી વીજ કંપનીની લાઈનો અને વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જેતપર ગામે છેલ્લા 4 મહિનાથી આંદોલન ચલાવતા ખેડૂતોને તંત્ર દ્વારા MRC કમિટી અંગે નોટિસ અપાતા આજે કલેક્ટર કચેરીમાં મોટો હોબાળો થયો. મહિલાઓ અને બાળકો સહિત આખું જેતપર ગામ અને 5 તાલુકાના હજારો ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને તંત્રની તાનાશાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આંદોલન પર બેઠેલા ખેડૂતો કેમ થયા આકરા પાણીએ, જોઈએ જનતાની વાતમાં

Sep 25, 2026, 08:17 PM
ઇસનપુરમાં ફિલ્મી ઢબે લૂંટનો ફ્લોપ શો: 'પૈસા નિકાલો' કહી ઘૂસેલા હથિયારધારી લુંટારાઓને આંગડિયા કર્મચારીએ ચટાડી ધૂળ!

ઇસનપુરમાં ફિલ્મી ઢબે લૂંટનો ફ્લોપ શો: 'પૈસા નિકાલો' કહી ઘૂસેલા હથિયારધારી લુંટારાઓને આંગડિયા કર્મચારીએ ચટાડી ધૂળ!

Ahmedabad News: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગઇકાલે સાંજે એક લૂંટનો એવો બનાવ બન્યો જે કોઈ બોલિવૂડ ફિલ્મથી કમ નહોતો. નારોલ બીઆરટીએસ પાસેના આકાર કોમ્પ્લેક્ષમાં આવેલી પટેલ મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં બે લુટારાઓ હથિયાર સાથે ઘૂસી ગયા હતા.

Sep 25, 2026, 01:00 PM
ઘરની આંગણે પણ અસુરક્ષા: ગાઢ નિંદ્રામાં પોઢેલા પરિવારને ખબર પણ ન રહી, બહાર વૃદ્ધા પર ઘાતકી હુમલો કરી લૂંટારૂઓ પલાયન

ઘરની આંગણે પણ અસુરક્ષા: ગાઢ નિંદ્રામાં પોઢેલા પરિવારને ખબર પણ ન રહી, બહાર વૃદ્ધા પર ઘાતકી હુમલો કરી લૂંટારૂઓ પલાયન

Vapi Robbery : શું હવે આપણા ઘરના આંગણા પણ સુરક્ષિત નથી રહ્યા? ઔદ્યોગિક નગરી વાપીમાંથી એક એવી સનસનાટીભરી અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જે સાંભળીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે! જ્યાં પરિવાર ઘરમાં ગાઢ નિંદ્રામાં પોઢ્યો હતો, ત્યાં ઘરની બહાર એક એવો ખૂની ખેલ રમાઈ રહ્યો હતો જેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય...

Sep 24, 2026, 03:54 PM
પૂજા વખતે કાળા કપડાં કેમ ન પહેરવા જોઈએ? કયા રંગના કપડાં પહેરવા ગણાય છે શુભ
4

પૂજા વખતે કાળા કપડાં કેમ ન પહેરવા જોઈએ? કયા રંગના કપડાં પહેરવા ગણાય છે શુભ

ધાર્મિક માન્યતાઓ મુજબ પૂજામાં રંગોનું પણ એક આગવું મહત્વ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે કાળા કપડાં પહેરીને પૂજા ન કરવાનું કહેવામાં આવતું હોય છે. પૂજા વખતે કયા રંગના કપડાં પહેરવા જોઈએ તે ખાસ જાણો.

Sep 24, 2026, 02:00 PM
ના હોય! 25 હજાર વર્ષ પહેલા પણ 'ડ્રગ્સ' લેતો હતો માનવી? પ્રાચીન દાંતો પરથી થયો ચોંકાવનારો ખુલાસો

ના હોય! 25 હજાર વર્ષ પહેલા પણ 'ડ્રગ્સ' લેતો હતો માનવી? પ્રાચીન દાંતો પરથી થયો ચોંકાવનારો ખુલાસો

આજકાલ ડ્રગ્સ શબ્દ ખુબ સાંભળવા મળે છે ત્યારે એમ લાગે કે તે આધુનિક જમાનાની ઉપજ છે. પરંતુ એવું નથી. ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પરથી મળેલા પ્રાચીન દાંતથી માનવ ઈતિહાસ વિશે અત્યંત રસપ્રદ ખુલાસો થયો છે.

Sep 24, 2026, 01:10 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.