• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /Gujarati News

Gujarati News

વાપીની દીકરીનો તુર્કીમાં ડંકો: આંતરરાષ્ટ્રીય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી દેશનું ગૌરવ વધારતી કરીના

વાપીની દીકરીનો તુર્કીમાં ડંકો: આંતરરાષ્ટ્રીય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી દેશનું ગૌરવ વધારતી કરીના

Vapi News: તુર્કીના ઇસ્તંબુલ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં વલસાડ જિલ્લાના વાપીની પ્રતિભાશાળી દીકરી કરીના કૌલતેએ ગ્રેપલિંગ (Wrestling) ક્ષેત્રે પોતાની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કરી 54 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

Sep 24, 2026, 11:13 AM
સુરતમાં કંસ્ટ્રક્શન સાઇટો ડેથ ઝોન બની? બે દિવસમાં ત્રીજા શ્રમિકનું બિલ્ડિંગ પરથી પડી જતાં મોત

સુરતમાં કંસ્ટ્રક્શન સાઇટો ડેથ ઝોન બની? બે દિવસમાં ત્રીજા શ્રમિકનું બિલ્ડિંગ પરથી પડી જતાં મોત

Surat News: શહેરમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગની સાથે સાથે બાંધકામ ક્ષેત્ર પણ ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે, પરંતુ તેની સાથે શ્રમિકોની સુરક્ષાને લઈને ગંભીર લાપરવાહી પણ સામે આવી રહી છે. સુરતમાં માત્ર બે જ દિવસમાં બિલ્ડિંગ પરથી પડી જવાની આ ત્રીજી ઘટના સામે આવી છે, જેમાં વધુ એક 23 વર્ષીય યુવા શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

Sep 23, 2026, 12:36 PM
ગુજરાતના મોટા સમાચાર: અમદાવાદ સહિત 6 શહેરોમાં હવે ફાયર બ્રિગેડની મદદ માટે 101 નહીં, 112 ડાયલ કરવો પડશે

ગુજરાતના મોટા સમાચાર: અમદાવાદ સહિત 6 શહેરોમાં હવે ફાયર બ્રિગેડની મદદ માટે 101 નહીં, 112 ડાયલ કરવો પડશે

Ahmedabad News: અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ ઈમરજન્સી બાદ હવે ફાયર બ્રિગેડની મદદ માટે પણ સમગ્ર ગુજરાતમાં 112 નંબર લાગુ કરી દેવાયો છે. 

Sep 23, 2026, 12:14 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.