• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વાપીની દીકરીનો તુર્કીમાં ડંકો: આંતરરાષ્ટ્રીય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી દેશનું ગૌરવ વધારતી કરીના

વાપીની દીકરીનો તુર્કીમાં ડંકો: આંતરરાષ્ટ્રીય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી દેશનું ગૌરવ વધારતી કરીના

Vapi News: તુર્કીના ઇસ્તંબુલ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં વલસાડ જિલ્લાના વાપીની પ્રતિભાશાળી દીકરી કરીના કૌલતેએ ગ્રેપલિંગ (Wrestling) ક્ષેત્રે પોતાની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કરી 54 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

Written ByKinjal Patel
Published: Sep 24, 2026, 11:00 AM IST|Updated: Sep 24, 2026, 11:13 AM IST
joinshare
વાપીની દીકરીનો તુર્કીમાં ડંકો: આંતરરાષ્ટ્રીય ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી દેશનું ગૌરવ વધારતી કરીના

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

2

ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

3

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

4

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

5

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

નિલેશ જોશી/વાપી: નાના શહેરની અને સામાન્ય કુટુંબમાંથી આવતી કરીના કૌલતેએ દીકરીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિને કારણે સિદ્ધિએ કરીનાએ પોતાના પરિવાર અને વાપી સહિત સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. નાની ઉંમરમાં તુર્કીના ઉસ્તંબુલમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ગ્રેપલીંગ ચેમ્પિયનશિપમાં વાપીની આ દીકરીએ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે. સામાન્ય પરિવારમાંથી આવી અને મેડલ જીતનાર કરીનાની આ સિદ્ધિ પાછળ તેની સતત મહેનત, કઠોર પરિશ્રમ અને કોચનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે.

કરીનાની આંતરરાષ્ટ્રીય સફરની શરૂઆત વર્ષ 2025માં થાઈલેન્ડ ખાતે યોજાયેલી Asian & Oceania Grappling Championshipથી થઈ હતી. જ્યાં તેને પ્રથમ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. ત્યારબાદ સતત મહેનતના પરિણામે તેણે ઇસ્તંબુલની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. કરીનાની આ સફળતાથી વાપી પંથકમાં ખુશીનો માહોલ છે.

મહત્વપૂર્ણ છે કે આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભારતમાંથી કુલ 17 લોકોએ ભાગ લીધો હતો. જેમાં પાંચ ગુજરાતી દિકરા દીકરીઓ હતા. તેમાંથી ચાર ગુજરાતીઓએ પણ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મેડલ મેળવી સમગ્ર દેશ અને દુનિયામાં ગુજરાતને નું નામ રોશન કર્યું છે.

જોકે અન્ય રમત ગમતો ને સરકાર દ્વારા પ્રોત્સાહન મળે છે. પરંતુ આ ગ્રેપ્લિંગ ની રમતને હજુ સુધી કોઈ સરકારી પ્રોત્સાહન નહીં મળતું હોવાથી આ દીકરા દીકરીઓએ સ્વખર્ચે વિદેશમાં ચેમ્પિયનશિપમાં ભાગ લઈ લીધો હતો. આથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને રાજ્યને પ્રસિદ્ધિ અપાવનાર આવા યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ સરકારની મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News