અમદાવાદમાં જીગરદાન ગઢવીના ગરબા આયોજન અંગે વિવાદ, આયોજકોએ એનઓસી વગર જ ગરબા યોજ્યા. ફાયર વિભાગે એનઓસી નહતી આપી તો ગરબા કઈ રીતે યોજાયા એ મોટો સવાલ બન્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.