દિલ્હીમાં જંતર મંતર પર સીજેપીએ જે આહ્વાન આપેલું છે તે અંગે નીતિન નવીનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સીજેપીની હરકતને દેશના યુવાનો જોઈ રહ્યા છે. દેશના લોકો તેમના ઈરાદાઓ પર પાણી ફેરવશે. દેશમાં અરાજક માહોલ બનાવવાનો પ્રયત્ન. વધુ વિગતો માટે જુઓ વીડિયો.