ધારાસભ્ય જયેશ રાદડિયાના વિરોધીઓ પર પ્રહાર, લાગશે વાર પરંતુ આવશે મજા. યાર્ડની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો. અમે કામ કર્યા છે, કામના આધારે મત માંગીશું. વધુ વિગતો માટે જુઓ વીડિયો.