અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે રાત્રિ દરમિયાન અકસ્માતની ઘટના ઘટી. સ્વીફ્ટ કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવતા પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. SG 2 ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.