રશિયા યુક્રેન જંગ રોકવા માટે ભારતના શાંતિ પ્રસ્તાવને સમર્થન. યુક્રેને ભારતના શાંતિ પ્રસ્તાવને સ્વીકાર્યો હોવાનો દાવો. યુક્રેનના વિદેશમંત્રીએ ભારતની ભૂમિકાની પ્રશંસા કરી. શાંતિ માટે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતની માનવતાવાદી ભૂમિકાને ગણાવી મજબૂત અને યોગ્ય. પુતિને પણ પીએમ મોદીના શાંતિ પ્રયાસોની કરી પ્રશંસા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.