શંકરસિંહ વાઘેલાના બેબાક બોલથી રાજકીય ભૂકંપ. સવર્ણ સમાજે શંકરસિંહ વાઘેલા માફી માંગે એવી માંગણી કરી. પટેલ, વાણિયા, અને બ્રાહ્મણ સમાજે અપીલ કરી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે બાપુ ક્યારેય માફી માંગતા નથી. જે બોલ્યો તે ડંકાની ચોટ પર બોલ્યો છું.