ફ્લાયદુબઈ વિમાનમાં હાઈજેકના પ્રયત્નનો મામલો. બે દિવસ બાદ પણ કો-પાયલટનું નામ સામે નથી આવ્યું. ગુજરાતી કેપ્ટનનું નામ સામે આવ્યું પરંતુ હુમલાખોર ઓમાની કો પાયલટની ઓળખ 36 કલાક બાદ પણ જાહેર કરાઈ નથી. કો પાયલટની ઓળખ અધિકારીઓએ હજુ પણ સિક્રેટ રાખી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.