રાજ્યમાં ઓછા વરસાદ મુદ્દે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન. કહ્યું કે સરકાર ખેડૂતોની ચિંતા કરે છે. સરકાર ખેડૂતોની વ્હારે ઊભી છે. જે તાલુકામાં જરૂરિયાત હશે ત્યાં અમે વ્યવસ્થા કરીશું. વધુ વિગતો માટે જુઓ વીડિયો.