નાની દમણના બીચ પર આવેલા કુદરતી ટાપુ પર એક પરિવાર ફસાયો. દમણના દરિયાની ભરતી અને ઓટથી અજાણ દરિયાના મોજાઓ માણવા પરિવાર પહોંચ્યો હતો નાનકડા ટાપુ પર. અચાનક ભરતી આવતા ટાપુ ધીરે ધીરે પાણીમાં સમાવવા લાગ્યો. બે નાના બાળકો સાથે 8 લોકો ફસાતા જીવનું ઉભું થયું હતું જોખમ. કેડ સમા દરિયાના પાણીમાં જોખમ ખેડી અંતે પરિવાર કિનારે પહોંચ્યો. ભૂતકાળમાં પણ આ પ્રકારે બની છે દુર્ઘટના. અજાણ્યા પ્રવાસીઓ સનસેટ જોવાની મજા માણવા દમણના આ નાનકડા ટાપુ પર પહોંચી જાય છે. અચાનક ભરતી