પીએમ મોદીએ ગઈ કાલે મોડી રાત સુધી મેરેથોન બેઠક કરી. સીએમ નિવાસસ્થાને સરકાર, સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરી. સરકાર અને સંગઠને માર્ગદર્શન આપ્યું. વર્તમાન રાજકીય સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરાઈ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.