દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી. કોરોનાના નવા વેરિએન્ટ PJ. 2.1એ આખી દુનિયાને ડરાવી. મે 2026માં કેનેડામાં સૌ પ્રથમવાર મળી આવ્યો નવો વેરિએન્ટ. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ફેલાયો, શું ભારતે પણ સાવચેત રહેવું પડશે? કોરોનાનો આ નવો વેરિએન્ટ ઝડપથી ફેલાઈ શકે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.