સુરતના લસકાણામાં ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો. સગા ભાઈ અને પત્નીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો. યુવકની હત્યાના આરોપમાં દિયર અને ભાભીની ધરપકડ કરાઈ. મૃતક યુવકની પત્ની રીનાદેવી અને ભાઈ શિવબાબુને પોલીસે દબોચ્યા. પતિના ત્રાસથી હત્યા કરી હોવાનું અનુમાન. દિયર ભાભી વચ્ચે આડા સંબંધ હોવાની પણ આશંકા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.