નાના વેપારીઓ માટે NPCIની નવી UPI યોજના. QR કોડ લગાવવા પર 300 અને સાઉન્ડ બોક્સ લગાવતા 750 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે. 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને લાભ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.