સુરત RTO કચેરીમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા. કચેરીમાં અરજદાર અને ક્લાર્ક વચ્ચે જાહેરમાં મારામારી. અરજદારો કલાકો સુધી ઊભા રહેવા માટે મજબૂર બન્યા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.