રાજકોટમાં શિક્ષક સામે સગીરા સાથે દુષ્કર્મનો આરોપ. સારા માર્ક્સની લાલચ આપીને સગીરાને ફસાવ્યાનો આરોપ. સગીરાએ ના પાડતા નાપાસ કરવાની ધમકી આપ્યાનો આરોપ. બુક ભૂલી ગયાનું કહી સગીરાને ફ્લેટમાં લઈ ગયાનો આરોપ.