બનાસકાંઠામાં આજે ખેડૂતોની મહાસભા અને રેલી. પાલનપુરના જોડનાપુરા ખાતે મહાસભા અને રેલી. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ છે મહાસભા. મહાસભા અને રેલી સાથે સરકારને કરવામાં આવશે રજૂઆત. ખેડૂતોની વિવિધ માંગણીઓ અંગે મહાસભાનું આયોજન. વધુ વિગતો માટે જુઓ વીડિયો.