• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /ફુટબોલ પર આધારિત આ સીરીઝ તમે જોઈ કે નહીં ? IMDb પર રેટિંગ છે 8.2, એમી એવોર્ડમાં પણ મળ્યું છે નોમિનેશન

ફુટબોલ પર આધારિત આ સીરીઝ તમે જોઈ કે નહીં ? IMDb પર રેટિંગ છે 8.2, એમી એવોર્ડમાં પણ મળ્યું છે નોમિનેશન

Real Kashmir Football Club Series OTT: ફુટબોલ પર આધારિત એક વેબ સીરીઝ છે જેના હાલ ઘર કી મુરઘી દાલ બરાબર જેવા છે. આ વેબ સીરીઝને એમી એવોર્ડ્સમાં નોમિનેશન મળ્યું છે પણ આ સીરીઝને ભારતમાં જ ઘણા લોકોએ નથી જોઈ. તમે આ વેબ સીરીઝ જોઈ છે કે નહીં ?

Written ByKrupa Shah
Published: Oct 05, 2026, 01:57 PM IST|Updated: Oct 05, 2026, 01:59 PM IST
joinshare
ફુટબોલ પર આધારિત આ સીરીઝ તમે જોઈ કે નહીં ? IMDb પર રેટિંગ છે 8.2, એમી એવોર્ડમાં પણ મળ્યું છે નોમિનેશન

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    હાર બાદ ટીમ ઈન્ડિયા સામે ICCની મોટી કાર્યવાહી, વેસ્ટ ઈન્ડિઝને પણ લાગ્યો ઝટકો

    હાર બાદ ટીમ ઈન્ડિયા સામે ICCની મોટી કાર્યવાહી, વેસ્ટ ઈન્ડિઝને પણ લાગ્યો ઝટકો

    2

    શ્રાદ્ધ પક્ષની અમાસના રોજ આ 4 દીવા ખાસ કરજો, ઘરમાંથી રોગ, દોષ, દુ:ખ દુર થવાની છે માન્યતા

    3

    રીલ ક્વીન બાદ હવે ખાખી ખંડણીખોર સકંજામાં: કીર્તિ પટેલની ખાસ સાથીદાર નયના બારૈયા સાસણગીરના રિસોર્ટમાંથી દબોચાઈ

    4

    ફુટબોલ પર આધારિત આ સીરીઝ તમે જોઈ કે નહીં ? IMDb પર રેટિંગ છે 8.2, એમી એવોર્ડમાં પણ મળ્યું છે નોમિનેશન

    5

    Sabudana Vada: આ માપ અનુસાર સાબુદાણા અને બાફેલા બટેટા લેશો તો વડા ક્રિસ્પી બનશે, વધારે તેલ પણ નહીં પીવે

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Real Kashmir Football Club Series OTT: આજે તમને ઓટીટી પ્લેટફોર્મની એવી એક વેબ સિરીઝ વિશે જણાવીએ જેને પ્રતિષ્ઠિત એમી એવોર્ડ 2026 માં નોમિનેશન મળ્યું છે. આ વેબ સીરીઝ ની સ્ટોરી દમદાર છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી છે તેમ છતાં ભારતમાં એવા અનેક લોકો હશે જેને આ વેબ સિરીઝ વિશે ખબર જ નહીં હોય. જો તમે પણ આવા લોકોમાંથી જ એક છો તો ચાલો તમને જણાવીએ એવી કઈ વેબ સિરીઝ છે જેને ઇન્ટરનેશનલ એવોર્ડમાં નોમિનેશન મળ્યું છે.

    અહીં વાત થઈ રહી છે તે વેબ સિરીઝ નું નામ છે રીયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ. વેબ સીરીઝ ના નામ પરથી જ સમજાય જાય છે કે વેબ સિરીઝ કાશ્મીર અને ફૂટબોલને કનેક્ટ કરે છે. અને વાત પણ સાચી છે. આ વેબ સીરીઝમાં કાશ્મીર ના લોકોને મુશ્કેલ સમયમાં ફૂટબોલની રમત કેવી રીતે જોડે છે તે દેખાડવામાં આવ્યું છે. રીયલ કાશ્મીર ફૂટબોલ ક્લબમાં સંઘર્ષ, મિત્રતા, સપના અને યુવાનોની મહેનત દેખાડવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં એમી એવોર્ડ્સ માટે નોમિનેશન જાહેર થયા હતા તેમાં આ સિરીઝ નું નામ પણ છે.. આ વેબી સીરીઝ ને એની એવોર્ડ્સમાં ડ્રામા સીરીઝ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

    સત્ય ઘટનાથી પ્રેરિત વેબ સિરીઝની સ્ટોરી

    રીયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ વેબ સિરીઝની સ્ટોરી કાશ્મીરની સત્ય ઘટનાથી પ્રેરિત છે. વેબ સિરીઝમાં દેખાડવામાં આવ્યું છે કે કાશ્મીર ઘાટીના 20 યુવાનો ફૂટબોલના માધ્યમથી પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે અને સપના પૂરા કરવા માંગે છે. આ 20 યુવાનોને ફૂટબોલ એકબીજા સાથે જોડે્ છે. અનેક મુસીબતોનો સામનો કરીને 20 યુવાનો સાથે ફૂટબોલની એક ટીમ બનાવવામાં આવે છે. આ ટીમ કાશ્મીરના લોકો માટે ફક્ત ફૂટબોલની ટીમ નહીં પરંતુ નવી આશા પણ જગાડે છે.

    રીયલ કાશ્મીર ફૂટબોલ ક્લબની સ્ટાર કાસ્ટ

    રીયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ વેબ સીરીઝમાં મુખ્ય ભૂમિકામાં માનવ કોલ અને મોહમ્મદ જીશાન અયુબ જોવા મળશે. આ સિવાય આ વેબ સિરીઝમાં અભિશાંત રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. વેબ સિરીઝ નું નિર્દેશન મહેશ મથાઈએ કર્યું છે.

    રીયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ ઓટીટી પર

    આ વેબ સીરીઝ વિશે જાણીને તમને પણ સ્પોર્ટ્સ આધારિત આ વેબ સિરીઝ જોવાની ઈચ્છા થઈ હોય તો ફટાફટ સોની લીવ એપ ઓપન કરી લો. કારણ કે આ બેબી સીરીઝ sonyliv પર જોવા મળશે. 

     

    9 ડિસેમ્બર 2025 ના રોજ સોની લીવ પર રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ રિલીઝ થઈ હતી. કુલ આઠ એપિસોડની છે. વેબ સિરીઝના આઈએમડીબી રેટિંગ ની વાત કરીએ તો તેનું રેટિંગ 8.2 છે. એટલે કે આ વેબ સિરીઝ મિસ કરવા જેવી નથી.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news