• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /bollywood news

bollywood news

સૈયારા ફેમ અનીત પડ્ડાની ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝમાં ચમકી, જાણો કેવી છે નવી વેબ સીરીઝ હુંકાર ?

સૈયારા ફેમ અનીત પડ્ડાની ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝમાં ચમકી, જાણો કેવી છે નવી વેબ સીરીઝ હુંકાર ?

Hunkkaar Web Series: જો તમને ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝ પસંદ છે તો તમારા માટે જ જિયો હોટસ્ટાર પર હુંકાર નામની વેબ સીરીઝ આવી છે તેવું સમજો. આ વેબ સીરીઝ 6 એપિસોડની જ છે. આ વેબ સીરીઝમાં મુખ્ય ભુમિકામાં સૈયારા ફેમ અનીત પડ્ડા જોવા મળશે.

Oct 1, 2026, 08:52 AM
Ohh My Dog: હવે ઓટીટી પર જુઓ ઓહ માય ડોગ ફિલ્મ, પંકજ ત્રિપાઠીની ફિલ્મ જોઈ આંખમાં આવી જશે આંસુ

Ohh My Dog: હવે ઓટીટી પર જુઓ ઓહ માય ડોગ ફિલ્મ, પંકજ ત્રિપાઠીની ફિલ્મ જોઈ આંખમાં આવી જશે આંસુ

Ohh My Dog OTT: પાલતૂ પ્રાણી અને માણસ વચ્ચે કેવા સંબંધો બની જતા હોય છે તે દર્શાવતી ફિલ્મ છે ઓહ માય ડોગ. આ ફિલ્મ હવે ઓટીટી પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. જો તમને પણ ઈમોશનલ કોમેડી ફિલ્મો પસંદ છે તો આ ફિલ્મ જોવાનું ચુકતાં નહીં.

Sep 30, 2026, 03:09 PM
કોફી વીથ કરન સીઝન 9 હશે ચેટ શોની છેલ્લી સીઝન, આ તારીખથી OTT પર સ્ટ્રીમ થશે નવા એપિસોડ

કોફી વીથ કરન સીઝન 9 હશે ચેટ શોની છેલ્લી સીઝન, આ તારીખથી OTT પર સ્ટ્રીમ થશે નવા એપિસોડ

Koffee With Karan Season 9: કરન જોહરના લોકપ્રિય ચેટ શો કોફી વીથ કરનની 9 સીઝન શરુ થવા જઈ રહી છે. જો કે કોફી વીથ કરન શોના ચાહકો માટે માઠા સમાચાર પણ છે કે આ સીઝન શોની છેલ્લી સીઝન હશે. ત્યાર પછી ચેટ શો ફરીથી જોવા નહીં મળે.

Sep 30, 2026, 02:45 PM
Prahaar Movie Trailer: દમદાર છે રાજકુમાર રાવની ફિલ્મ પ્રહારનું ટ્રેલર, 16 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

Prahaar Movie Trailer: દમદાર છે રાજકુમાર રાવની ફિલ્મ પ્રહારનું ટ્રેલર, 16 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

Prahaar Movie Trailer: રાજકુમાર રાવની ફિલ્મ પ્રહારની ચર્ચાઓ ઘણા સમયથી થઈ રહી છે. આ ફિલ્મ 16 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર એટલું દમદાર છે કે તેને જોઈને તમે પણ કહેશો આ ફિલ્મ તો જોવી પડશે..

Sep 30, 2026, 08:28 AM
આ વીકમાં OTT પર મળશે ભરપુર મનોરંજન, હોરર ફિલ્મથી લઈ ઓહ માય ડોગ સુધીની ફિલ્મો થશે રિલીઝ

આ વીકમાં OTT પર મળશે ભરપુર મનોરંજન, હોરર ફિલ્મથી લઈ ઓહ માય ડોગ સુધીની ફિલ્મો થશે રિલીઝ

OTT Release This Week: 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીમાં ઓટીટી પર દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થવાની છે. જેમાં હોરર ફિલ્મ ઈવીલ ડેડથી લઈ ડોગ લવર્સને ગમે એવી ઓહ માય ડોગ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ વીકમાં તમે પહેલા કઈ ફિલ્મ જોશો ફટાફટ કરી લો નક્કી.

Sep 28, 2026, 02:08 PM
રકુલપ્રીત સહિતના બોલીવુડ સ્ટાર્સ પર ઈનકમ ટેક્સની રેડ, ટેક્સ ચોરી સહિતના ગંભીર આરોપ લાગ્યા

રકુલપ્રીત સહિતના બોલીવુડ સ્ટાર્સ પર ઈનકમ ટેક્સની રેડ, ટેક્સ ચોરી સહિતના ગંભીર આરોપ લાગ્યા

Income Tax Raid: રકુલ પ્રીત સિંહ સહિતની બોલીવુડની જાણીતીઓ પર ઈનકમ ટેક્સ વિભાગની રેડ થઈ છે. તેમના પર ટેક્સ ચોરી અને વિદેશોમાં પૈસા મોકલવાના ગંભીર આરોપ લાગ્યા છે.

Sep 28, 2026, 01:21 PM
Dia Mirza: લ્યો બોલો... આ સુંદર અભિનેત્રીને ડાયરેક્ટર માનતા પનોતી, વર્ષો સુધી કોઈએ ન આપ્યું કામ

Dia Mirza: લ્યો બોલો... આ સુંદર અભિનેત્રીને ડાયરેક્ટર માનતા પનોતી, વર્ષો સુધી કોઈએ ન આપ્યું કામ

Dia Mirza: બોલીવુડની સુંદર અને દમદાર અભિનેત્રીની કેટલીક ફિલ્મો ફ્લોપ થયા પછી તેના પર પનૌતીનું ટેગ લાગી ગયું હતું. જેના કારણે વર્ષો સુધી અભિનેત્રીને કામ પણ ન મળ્યું. પનૌતી ટેગના કારણે તેના કરિયર પર કેવી અસર થઈ હતી તે અભિનેત્રીએ પોતે જણાવ્યું છે.

Sep 27, 2026, 09:05 AM
Komal Rani: જે સ્ત્રી પતિને મારવાના પ્રયત્ન કરતી હોય તેની... કોમલ રાનીએ સુનીતા આહુજા પર લગાવ્યા ગંભીર આરોપ

Komal Rani: જે સ્ત્રી પતિને મારવાના પ્રયત્ન કરતી હોય તેની... કોમલ રાનીએ સુનીતા આહુજા પર લગાવ્યા ગંભીર આરોપ

Komal Rani Post for Sunita Ahuja: ગોવિંદા અને સુનીતા આહુજાનું લગ્નજીવન પહેલાથી જ તુટેલું છે.. આ વાત અમે નહીં કોમલ રાનીએ કરી છે. સુનીતા આહુજાએ કોમલ રાનીને ઘર તોડનાર કહ્યા પછી કોમલ એ ઈંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી સુનીતા આહુજા પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

Sep 27, 2026, 08:23 AM
Hanuman Ansh OTT: હનુમાન અંશ ઓટીટી પર ક્યારે આવશે ? પ્રોડ્યુસરે કર્યો ફિલ્મની ઓટીટી રિલીઝ અંગે ખુલાસો

Hanuman Ansh OTT: હનુમાન અંશ ઓટીટી પર ક્યારે આવશે ? પ્રોડ્યુસરે કર્યો ફિલ્મની ઓટીટી રિલીઝ અંગે ખુલાસો

Hanuman Ansh OTT: હનુમાન અંશ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે, કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તે વાત જાણવા તમે પણ આતુર છો તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. સૌથી પહેલા હનુમાન અંશ ફિલ્મ ઓટીટી પર જોવા માટે દિવસો ગણવાનું શરુ કરી દો.

Sep 26, 2026, 01:59 PM
Sunita Ahuja : મારું ઘર તુટી રહ્યું છે... મને સપોર્ટ કરો, ગોવિંદાના ખુલાસા પછી સુનીતા આહુજાનો નવો વીડિયો વાયરલ

Sunita Ahuja : મારું ઘર તુટી રહ્યું છે... મને સપોર્ટ કરો, ગોવિંદાના ખુલાસા પછી સુનીતા આહુજાનો નવો વીડિયો વાયરલ

Sunita Ahuja : સુનીતા આહુજાનો નવો વીડિયો વાયરલ થયો છે જેમાં તે ફરીવાર કહે છે કે તેનું ઘર તુટી રહ્યું છે. સુનીતા આહુજાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Sep 26, 2026, 11:54 AM
એક સમયે અમિતાભ બચ્ચન અને શાહરુખના ઘરની બહાર ઊભો રહેતો આ એક્ટર, આજે બની ગયો સુપરસ્ટાર

એક સમયે અમિતાભ બચ્ચન અને શાહરુખના ઘરની બહાર ઊભો રહેતો આ એક્ટર, આજે બની ગયો સુપરસ્ટાર

Rajkummar Rao: કૌન બનેગા કરોડપતિ શોની 18 મી સીઝન ચાલી રહી છે અને આ શોના એક સ્પેશિયલ એપિસોડમાં બોલીવુડનો સુપરસ્ટાર પહોંચ્યો હતો. આ એક્ટરે ખુલાસો કર્યો હતો કે તે સ્ટાર બન્યો તે પહેલા સામાન્ય લોકોની જેમ અમિતાભ અને શાહરુખના ઘરની બહાર ઊભો રહેતો.

Sep 26, 2026, 11:38 AM
Shah Rukh Khan: ગણપતિ દર્શન માટે શાહરુખ ખાને પહરેલા પેન્ટ-શર્ટની કિંમત જાણી આંખો થઈ જશે ચાર

Shah Rukh Khan: ગણપતિ દર્શન માટે શાહરુખ ખાને પહરેલા પેન્ટ-શર્ટની કિંમત જાણી આંખો થઈ જશે ચાર

Shah Rukh Khan: ગણપતિ વિસર્જન થઈ ગયું છે પણ શાહરુખ ખાનના ગણપતિ દર્શનની ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ ચર્ચાઓ ત્યારથી શરુ થઈ છે જ્યારે શાહરુખ ખાનના કપડા અને તેણે પહેરેલી વસ્તુઓની કિંમત જાણવા મળી છે. તો ચાલો તમને પણ જણાવીએ શાહરુખ ખાને જે કપડા પહેર્યા છે તેની કિંમત શું છે ?

Sep 25, 2026, 12:26 PM
Ranbir Kapoor: સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરની રિલીઝ ડેટ કંફર્મ, સામે આવ્યો રણબીરનો દમદાર લુક

Ranbir Kapoor: સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરની રિલીઝ ડેટ કંફર્મ, સામે આવ્યો રણબીરનો દમદાર લુક

Ranbir Kapoor First Look: સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરમાંથી રણબીર કપૂરનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો છે અને સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી દેવામાં આવી છે. 2027 ની શરુઆતમાં આ ફિલ્મ રિલીઝ થશે.

Sep 24, 2026, 12:20 PM
2490 કરોડની સંપત્તિ ઘટી છતાં શાહરુખ છે ભારતનો સૌથી અમીર એક્ટર, જાણો બીજા નંબર પર કોણ છે ?

2490 કરોડની સંપત્તિ ઘટી છતાં શાહરુખ છે ભારતનો સૌથી અમીર એક્ટર, જાણો બીજા નંબર પર કોણ છે ?

Indias Richest Actor: હુરુન રિચ લિસ્ટમાં ભારતના સૌથી અમીર એક્ટર તરીકે શાહરુખ ખાનનું નામ આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં શાહરુખ ખાનની સંપત્તિમાં 2490 કરોડનો ઘટાડો થયો હોવા છતા શાહરુખ નેટવર્થની બાબતમાં નંબર 1 છે.

Sep 24, 2026, 11:57 AM
Amaran Movie: 3 નેશનલ એવોર્ડ જીતનારી સાંઈ પલ્લવીની આ ફિલ્મ છે જોવા જેવી, ફિલ્મનું રેટિંગ છે 8.1

Amaran Movie: 3 નેશનલ એવોર્ડ જીતનારી સાંઈ પલ્લવીની આ ફિલ્મ છે જોવા જેવી, ફિલ્મનું રેટિંગ છે 8.1

Amaran Movie: જો તમને બાયોપિક જોવી પસંદ હોય તો 3 નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ અમરન તમારા વોચલિસ્ટમાં હોવી જોઈએ. આ ફિલ્મ મેજર મુકુંદ વરદરાજનના જીવન પર બનેલી ઈમોશનલ બાયોપિક છે. આ ફિલ્મનું IMdb રેટિંગ 8.1 છે, એટલે કે આ ફિલ્મ મસ્ટ વોચ કેટેગરીમાં આવે છે.

Sep 23, 2026, 03:37 PM

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.