• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /આ વીકમાં OTT પર મળશે ભરપુર મનોરંજન, હોરર ફિલ્મથી લઈ ઓહ માય ડોગ સુધીની ફિલ્મો થશે રિલીઝ

આ વીકમાં OTT પર મળશે ભરપુર મનોરંજન, હોરર ફિલ્મથી લઈ ઓહ માય ડોગ સુધીની ફિલ્મો થશે રિલીઝ

OTT Release This Week: 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીમાં ઓટીટી પર દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થવાની છે. જેમાં હોરર ફિલ્મ ઈવીલ ડેડથી લઈ ડોગ લવર્સને ગમે એવી ઓહ માય ડોગ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ વીકમાં તમે પહેલા કઈ ફિલ્મ જોશો ફટાફટ કરી લો નક્કી.

Written ByKrupa Shah
Published: Sep 28, 2026, 02:05 PM IST|Updated: Sep 28, 2026, 02:08 PM IST
joinshare
આ વીકમાં OTT પર મળશે ભરપુર મનોરંજન, હોરર ફિલ્મથી લઈ ઓહ માય ડોગ સુધીની ફિલ્મો થશે રિલીઝ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    OTT Release This Week: ઓટીટી પર નવી ફિલ્મ અને વેબ સીરીઝ રિલીઝ થાય તેના માટે આ વખતે તમારે વીકેન્ડની રાહ જોવાની જરૂર નથી. કારણ કે આ વીકમાં સોમવારથી શનિવાર સુધીમાં ઓટીટી પર અલગ અલગ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની છે. સોમવારથી શનિવાર સુધીમાં કયા એટીટી પ્લેટફોર્મ પર કઈ ફિલ્મ કે વેબ સીરીઝ રિલીઝ થશે તેનું લીસ્ટ પણ સામે આવી ગયું છે. આ વીકમાં અલગ અલગ જોનરની ફિલ્મો ઓટીટી પર આવી રહી છે. તો ફટાફટ આ લિસ્ટ જોઈને તમે પણ નક્કી કરી લો કે તમે પહેલા કઈ ફિલ્મ કે સીરીઝ જોવાના છો.

    પૂજા મેરી જાન

    2 ઓક્ટોબરે ઝી5 પર પૂજા મેરી જાન ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૃણાલ ઠાકુર અને હુમા કુરેશી જોવા મળશે. પૂજા મેરી જાન ફિલ્મ એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન નવજોત ગુલાટીએ કર્યું છે. જેમાં મુખ્ય ભૂમિકામાં કુરેશી અને મૃણાલ ઠાકોર જોવા મળશે જ્યારે ફિલ્મમાં વિક્રમ સિંહ ચૌહાણ, વિજય રાજ પણ મહત્વના રોલમાં દેખાશે.

    ઈવિલ ડેડ બર્ન

    હોરર ફ્રેન્ચાઇઝ ઇવિલ ડેડની છઠ્ઠી ફિલ્મ ઈવિલ ડેડ બર્ન ઝી5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે ઝી5 પર સ્ટ્રીમ થશે. જો તમને હોરર ફિલ્મો જોવાનો શોખ છે તો આ ફિલ્મ અચૂક જુઓ. પરંતુ જો તમે કઠણ કાળજાંના હોય તો જ આ ફિલ્મ જોવી કારણકે ફિલ્મમાં ખૂબ જ ભયંકર દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે.

    ઓહ માય ડોગ

    ડોગ લવર્સ માટે એક સ્પેશિયલ ફિલ્મ આ વીકમાં ઓટીટી પર આવી રહી છે. જો તમે ડોગ લવર છો તો આ ફિલ્મ તમને ઈમોશનલ કરી દેશે. આ ફિલ્મ છે ઓહ માય ડોગ. આ ફિલ્મ 2 ઓક્ટોબરે જિયો હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને થિયેટર્સમાં પણ લોકોએ પસંદ કરી હતી અને હવે ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ સ્ટ્રીમ થશે.

    દુપહીયા સીઝન 2

    પ્રાઈમ વિડીયો પર 1 ઓક્ટોબરથી દુપહીયા સીઝન ટુ વેબ સિરીઝ સ્ટ્રીમ થશે. દુપહીયાની પહેલી સીઝન પણ ખૂબ જ હીટ રહી હતી. આ સિરીઝ કોમેડી સિરીઝ છે. હવે પ્રાઇમ વીડિયો પર 1 ઓક્ટોબરથી દુપહિયાની બીજી સિઝન જોવા મળશે.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news