• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /સૈયારા ફેમ અનીત પડ્ડાની ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝમાં ચમકી, જાણો કેવી છે નવી વેબ સીરીઝ હુંકાર ?

સૈયારા ફેમ અનીત પડ્ડાની ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝમાં ચમકી, જાણો કેવી છે નવી વેબ સીરીઝ હુંકાર ?

Hunkkaar Web Series: જો તમને ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝ પસંદ છે તો તમારા માટે જ જિયો હોટસ્ટાર પર હુંકાર નામની વેબ સીરીઝ આવી છે તેવું સમજો. આ વેબ સીરીઝ 6 એપિસોડની જ છે. આ વેબ સીરીઝમાં મુખ્ય ભુમિકામાં સૈયારા ફેમ અનીત પડ્ડા જોવા મળશે.

Written ByKrupa Shah
Published: Oct 01, 2026, 08:51 AM IST|Updated: Oct 01, 2026, 08:52 AM IST
joinshare
સૈયારા ફેમ અનીત પડ્ડાની ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝમાં ચમકી, જાણો કેવી છે નવી વેબ સીરીઝ હુંકાર ?

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    2

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    3

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    4

    તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

    5

    Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Hunkkaar Web Series: ઓટીટી પર સૌથી વધુ કોઈ કંટેન્ટ જોવાતું હોય તો તે કદાચ ક્રાઈમ અને થ્રિલર જોનરની ફિલ્મો અને સીરીઝ હશે. લોકોની આ પસંદને ધ્યાનમાં રાખીને ઓટીટી પર ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝ વધારે રિલીઝ થતી હોય છે. તાજેતરમાં જ જીયો હોટસ્ટાર પર પણ ક્રાઈમ થ્રિલર જોનરની વેબ સીરીઝ રિલીઝ થઈ છે જેના વખાણ થવા લાગ્યા છે. આ વેબ સીરીઝ છે હુંકાર ધ રોર

    જીયો હાટસ્ટારની નવી વેબ સીરીઝ હુંકાર ધ રોરમાં મુખ્ય ભુમિકામાં સૈયારા ફેમ અનીત પડ્ડા મુખ્ય ભુમિકામાં છે. આ સીરીઝમાં તે એક પીડિતાના પાત્રમાં છે જેના પર એક આશ્રમના ધર્મગુરુ જેને બાપજી કહે છે તેણે ત્રાસ ગુજાર્યો હોય છે. બાપજીની કાળી કરતૂતો સામે અનીત પડ્ડા અવાજ ઉઠાવે છે. હુંકાર ધ રોર વેબ સીરીઝ હાલ જીયો હોટસ્ટાર પર ટ્રેંડ કરી રહી છે.

    હુંકાર ધ રોર વેબ સીરીઝની સ્ટોરી

    હુંકાર ધ રોર વેબ સીરીઝની સ્ટોરી મીનૂ રાવત અને બાપજીના આશ્રમની આસપાસ ફરે છે. મીનુ રાવત સ્વઘોષિત બાબાના આશ્રમમાં અભ્યાસ કરતી હોય છે ત્યાં તેના પર બાપજી અત્યાચાર કરે છે. પોતાના પર થયેલા અત્યાચાર સામે જ્યારે યુવતી અવાજ ઉઠાવે છે તો તેને ફક્ત બાબા નહીં સમાજનો સમાનો કરવો પડે છે. કારણ કે તેના વિરુદ્ધ આખો સમાજ થઈ જાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં અનીત પડ્ડા છે. અનીત પડ્ડા આ પહેલા મોહિત સુરીની ફિલ્મ સૈયારામાં જોવા મળી હતી.

    હુંકાર ધ રોર વેબ સીરીઝ રેટિંગ

    આઈએમડીબી પર હુંકાર ધ રોર વેબ સીરીઝને 6.6 નું રેટિંગ મળ્યું છે. હુંકાર ધ રોર વેબ સીરીઝ જીયો હોટસ્ટારની ટોપ 10 લીસ્ટમાં 3 ક્રમે ટ્રેંડ કરી રહી છે. જે લોકો આ સીરીઝ જોઈ ચુક્યા છે તેમનું કહેવું છે કે હુંકાર ધ રોર વેબ સીરીઝ બિંજ વોચ વર્ધી સીરીઝ છે. એટલે કે એક એપિસોડ જોવાનું શરુ કરો એટલે વેબ સીરીઝ પુરી થશે ત્યાં સુધી સ્ક્રીન પરથી નજર નહીં હટે.

    હુંકાર ધ રોર વેબ સીરીઝની સ્ટાર કાસ્ટ

    હુંકાર ધ રોર વેબ સીરીઝમાં સૈયારા ફેમ અનીત પડ્ડા ઉપરાંત અભિનેત્રી ફાતિમા સના શૈખ, મોહમ્મદ જીશાન અયૂબ, રઘુવીર યાદવ સહિતના કલાકારો જોવા મળશે. જેમાં રઘુવીર યાદવ બાપજી તરીકે નેગેટિવ રોલમાં જોવા મળશે. હુંકાર ધ રોર વેબ સીરીઝના દરેક એપિસોડમાં લેયરમાં સસ્પેન્સ ખુલે છે જે સીરીઝને છેલ્લે સુધી રસપ્રદ બનાવી રાખે છે. 
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news