વિપક્ષના વિરોધ મુદ્દે ભાજપના આકરા પ્રહાર, રાહુલ ગાંધી પર શબ્દોના તીર છોડ્યા. ભાજપે કહ્યું કે રાહુલ ગાંધીને લોન્ચ કરવા અરાજકતાનો પ્રયાસ. જ્ઞાનેશકુમાર પહેલા પણ ભાજપ ચૂંટણી જીત્યું હતું. શું વોટચોરીથી રાહુલ સોનિયા ગાંધી સાંસદ બન્યા? કોંગ્રેસના સમયના CEC વખતે 2014-2019માં ભાજપ જીત્યું. વધુ વિગતો માટે જુઓ વીડિયો.