નાઈજીરિયામાં સેનાનું પ્લેન ક્રેશ થઈ ગયું. મિલિટ્રી એકક્રાફ્ટ ક્રેશ થતા 32 લોકોના મોત થયા. 25 મુસાફરો અને 7 ક્રૂ સભ્યોના કરુણ મોત થયા. ઓન્ડો રાજ્યના ઈગ્બોકોડામાં આ દુર્ઘટના ઘટી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.