• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /"હવે મામલો કાયદાના હાથમાં છે...": મૂળ ગુજરાતી પટેલે 27 વર્ષની રૂપસુંદરી સાથે કરી સગાઈ, જુઓ લવ સ્ટોરી.

"હવે મામલો કાયદાના હાથમાં છે...": મૂળ ગુજરાતી પટેલે 27 વર્ષની રૂપસુંદરી સાથે કરી સગાઈ, જુઓ લવ સ્ટોરી.

FBI Director Kash Patel : અમેરિકાની ગુપ્તચર એજન્સી FBIના ભારતીય મૂળના ડાયરેક્ટર કાશ પટેલ એકવાર ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ કોઈ સરકારી ઓપરેશન નથી પરંતુ તેમની પર્સનલ લાઈફ છે. 46 વર્ષીય કાશ પટેલે પોતાની 27 વર્ષીય મંગેતર અને જાણીતી કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ સાથે સગાઈ કરી લીધી છે. ઉંમરમાં 19 વર્ષનો તફાવત હોવા છતાં આ હાઈ-પ્રોફાઈલ કપલની સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

Written ByKaran Rajput
Published: Oct 06, 2026, 01:08 PM IST|Updated: Oct 06, 2026, 01:12 PM IST
joinshare
"હવે મામલો કાયદાના હાથમાં છે...": મૂળ ગુજરાતી પટેલે 27 વર્ષની રૂપસુંદરી સાથે કરી સગાઈ, જુઓ લવ સ્ટોરી.
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI મિસાઈલથી અમેરિકા-જાપાનમાં ખળભળાટ! સાપની જેમ લહેરાશે, સ્પીડ અને દિશા બદલવાનું ઘાતક કોમ્બિનેશન!

AI મિસાઈલથી અમેરિકા-જાપાનમાં ખળભળાટ! સાપની જેમ લહેરાશે, સ્પીડ અને દિશા બદલવાનું ઘાતક કોમ્બિનેશન!

2

ક્યા છે તે ઇઝરાયલનું એરપોર્ટ જ્યા પ્લેન ક્રેશ કરવાનું વિચારતો હતો આતંકવાદી કો પાઈલટ હમ્મામી, જાણો

3

ગાંધીનગર મનપા: 2011માં કોંગ્રેસની બહુમતી છતાં કેમ ભગવો લહેરાયો? જાણો છેલ્લા 15 વર્ષનો રસપ્રદ રાજકીય ઈતિહાસ

4

"હવે મામલો કાયદાના હાથમાં છે...": મૂળ ગુજરાતી પટેલે 27 વર્ષની રૂપસુંદરી સાથે કરી સગાઈ, જુઓ લવ સ્ટોરી.

5

ભાવનગરના લીંબુનો જબરો કમાલ: ભાવ આસમાને ઉંચકાયા, જાણો અન્ય જિલ્લાઓ કરતા અહીંના લીંબુ કેમ છે ખાસ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

FBI Chief Kash Patel News  : દુનિયાની સૌથી શક્તિશાળી અને પ્રતિષ્ઠિત તપાસ એજન્સી એટલે કે અમેરિકાની FBIના ડાયરેક્ટર અને ભારતીય મૂળના કાશ પટેલ હાલના દિવસોમાં ચર્ચાના કેન્દ્રમાં છે કારણ કોઈ મોટું ગુપ્તચર ઓપરેશન નથી પરંતુ તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેવી એક વાતથી છે.

અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે FBIના વડા કાશ પટેલ અને સિંગર એલેક્સિસ વિલ્કિન્સ આખરે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. સોશિયલ પ્લેટફોર્મ X પર આ જોડીએ પોતાની સગાઈની તસવીર શેર કરીને આની સત્તાવાર જાહેરાત કરી.

કાશ પટેલે કરી સગાઈ, કોણ છે એલેક્સિસ વિલ્કિન્સ?

  • FBI ચીફ કાશ પટેલની સગાઈ, 19 વર્ષ નાની છે મંગેતર
  • કાશ પટેલ બનશે દુલ્હો, એલેક્સિસ સાથે સગાઈ
  • કાશ પટેલની મંગેતર કોણ? જાણો એલેક્સિસની કહાની
  • FBI ચીફની લવ સ્ટોરી, 19 વર્ષનો ઉંમરનો તફાવત
  • કાશ પટેલ-એલેક્સિસની સગાઈથી અમેરિકામાં ચર્ચા
  • FBI ડાયરેક્ટર કાશ પટેલની સગાઈની તસવીર વાયરલ

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Alexis Wilkins (@alexiswilkins)


કાશ પટેલ સાથે પોતાની એક પ્યારી બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીર પોસ્ટ કરી.  આ ફોટોમાં વિલ્કિન્સ પોતાની સગાઈની વીંટી બતાવતી નજરે પડી રહી છે અને તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે "હવે મામલો કાયદાના હાથમાં છે."

આ પોસ્ટને તરત જ રીપોસ્ટ કરતા FBI ડાયરેક્ટર કાશ પટેલે પણ આ સંબંધ પર પોતાની મહોર લગાવી દીધી. બંને છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને વિલ્કિન્સને અવારનવાર કાશ પટેલના અનેક સરકારી અને સત્તાવાર કાર્યક્રમો, એટલું જ નહીં તેમના શપથ ગ્રહણ સમારોહમાં પણ તેમની સાથે જોવામાં આવ્યા હતા.

  • કાશ પટેલની ‘મિસ્ટ્રી વુમન’ બની મંગેતર!
  • FBI ચીફની મંગેતર છે ફેમસ કન્ટ્રી સિંગર
  • કાશ પટેલની સગાઈ, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
  • 46ના કાશ પટેલ, 27ની એલેક્સિસ… લવ સ્ટોરી ચર્ચામાં
  • કોણ છે કાશ પટેલની મંગેતર એલેક્સિસ વિલ્કિન્સ?
  • કાશ પટેલ-એલેક્સિસની સગાઈ, અમેરિકામાં ખળભળાટ
  • FBI ચીફની સગાઈ, મંગેતરે દેખાડી એન્ગેજમેન્ટ રિંગ
  • કાશ પટેલની લવ લાઈફ ફરી ચર્ચામાં કેમ?


કાશ પટેલની ઉંમર 46 વર્ષ છે જ્યારે એલેક્સિસ વિલ્કિન્સ માત્ર 27 વર્ષની છે. એટલે કે એલેક્સિસ વિલ્કિન્સ, કાશ પટેલ કરતા 19 વર્ષ નાના છે. હવે વાત કરીએ ભાવિ FBI ની ફર્સ્ટ લેડી એટલે કે એલેક્સિસ વિલ્કિન્સની.

  • એલેક્સિસ માત્ર એક કન્ટ્રી મ્યુઝિક સિંગર જ નથી પરંતુ તેઓ એક જાણીતા પોલિટિકલ કમેન્ટેટર પણ છે
  • તેઓ ઘણા સમયથી કન્ઝર્વેટિવ ગ્રુપ્સ સાથે જોડાયેલા રહ્યા છે અને પોતાની બેબાક ટિપ્પણીઓ માટે ઓળખાય છે
  • વર્ષ 2023માં તેમણે પોતાનું પહેલું મ્યુઝિક આલ્બમ રિલીઝ કર્યું હતું

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Alexis Wilkins (@alexiswilkins)


વિલ્કિન્સ ત્યારે વધુ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે 'અમેરિકા 250' હેઠળ નેશનલ મોલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'ગ્રેટ અમેરિકન સ્ટેટ ફેર'માં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. જોકે એ દરમિયાન કેટલાક કલાકારોએ આ કાર્યક્રમને રાજકીય ગણાવતા આમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો, પરંતુ વિલ્કિન્સ પોતાના નિવેદનો અને કળા દ્વારા સતત રૂઢિચુસ્ત વર્તુળોમાં લોકપ્રિય બન્યા રહ્યા.

મૂળ ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવતા કાશ પટેલ અમેરિકી રાજનીતિમાં જાણીતા વ્યક્તિ છે.
ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલના પિતાના મૂળ આણંદ જિલ્લા સાથે જોડાયેલા છે

  • રાજકારણ બાદ હવે લવ લાઈફથી ચર્ચામાં કાશ પટેલ
  • કાશ પટેલની સગાઈથી અમેરિકામાં નવી ચર્ચા
  • FBI ચીફ કાશ પટેલની ‘હાઈ-પ્રોફાઈલ’ સગાઈ
  • કાશ પટેલની દુલ્હન બનશે 27 વર્ષની એલેક્સિસ
  • કાશ પટેલ-એલેક્સિસ: સગાઈથી લગ્ન સુધીની કહાની

ગયા વર્ષે જ્યારે તેમણે FBI ડાયરેક્ટર પદની કમાન સંભાળી હતી, ત્યારે તેમણે પવિત્ર ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા, જેથી કાશ પટેલની દુનિયાભરમાં વાહવાહી થઈ હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના માનવામાં આવતા કાશ પટેલ પોતાની કાર્યશૈલીની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. જોકે આ જોડીને લઈને અમેરિકામાં કેટલાક વિવાદો પણ જોવા મળ્યા છે. હાલમાં જ કાશ પટેલ પર સરકારી વિમાનનો અંગત અને અનધિકૃત પ્રવાસોમાં ઉપયોગ કરવાના આરોપો લાગ્યા હતા.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Alexis Wilkins (@alexiswilkins)

બંનેની ચેમ્પિયનશિપ બેલ્ટ સાથેની તસવીરો પણ વાયરલ

આવો જ એક મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે તેઓ FBI જેટથી પેન્સિલવેનિયા ગયા હતા, જ્યાં એલેક્સિસ વિલ્કિન્સ એક પ્રો-રેસલિંગ ઈવેન્ટમાં રાષ્ટ્રગીત ગાયું હતું. સોશિયલ મીડિયા પર બંનેની ચેમ્પિયનશિપ બેલ્ટ સાથેની તસવીરો પણ વાયરલ થઈ હતી જેના પર વિપક્ષી દળોએ તીખા સવાલો ઉઠાવ્યા હતા.


રાજનીતિ અને વિવાદો વચ્ચે કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સની આ સગાઈ હવે અમેરિકાની ગલીઓ ચર્ચાનો સૌથી મોટો હોટ ટોપિક બની ચૂકી છે. સોશિયલ મીડિયા પર બંનેને સતત શુભકામનાઓ મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ હાઈ-પ્રોફાઈલ જોડી ક્યારે સત્તાવાર રીતે લગ્નના બંધનમાં બંધાય છે.

 

 

Add Zee News as a Preferred Source