મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યો વિપક્ષ. વિપક્ષી ગઠબંધનની 19 પાર્ટીઓનું માર્ચ દ્વારા વિરોધ પ્રદર્શન. જો કે આ વિરોધ પ્રદર્શનથી આમ આદમી પાર્ટી અને ડીએમકેએ કેમ અંતર જાળવ્યું એ પણ એક સવાલ છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.