• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /વેપારીઓને મળશે મોટી રાહત, 1 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી શકે છે UPI પર ચાર્જ

વેપારીઓને મળશે મોટી રાહત, 1 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી શકે છે UPI પર ચાર્જ

યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર લાગૂ કરવાની તારીખ 15 ઓક્ટોબરથી વધારી 1 જાન્યુઆરી 2027 કરી શકાય છે, જેથી વેપારીઓના પડકાર અને વાર્તાઓ વચ્ચે તહેવારની સિઝન પહેલા તૈયારી માટે વધુ સમય મળી શકે.

Written ByGokani Dhaval
Published: Oct 08, 2026, 11:30 AM IST|Updated: Oct 08, 2026, 11:33 AM IST
joinshare
વેપારીઓને મળશે મોટી રાહત, 1 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી શકે છે UPI પર ચાર્જ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
35 KM ની માઇલેજ, કિંમત 3.69 લાખથી શરૂ, દેશની સૌથી સસ્તી કાર, સુરક્ષા પણ જોરદાર

35 KM ની માઇલેજ, કિંમત 3.69 લાખથી શરૂ, દેશની સૌથી સસ્તી કાર, સુરક્ષા પણ જોરદાર

2

રાજકોટમાં વ્યાજખોરોના આતંકનો ચોંકાવનારો ખુલાસો, 5.5 લાખ સામે 50 લાખ માંગી ખેડૂતની જમીન પચાવી પાડી, પિતા-પુત્ર સહિત 3 ઝડપાયા

3

વેપારીઓને મળશે મોટી રાહત, 1 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી શકે છે UPI પર ચાર્જ

4

‘આ ગયે મેરી મૌત કા તમાશા દેખને’, નાના પાટેકરના એ 25 ડાયલોગ્સ...જે હંમેશા માટે બની ગયા યાદગાર

5

અભિનયના જાદુગર નાના પાટેકરની અંતિમ ભેટ: હવે આ ફિલ્મમાં જોવા મળશે અભિનેતા, જાણો ક્યારે થશે રિલીઝ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

UPI ટ્રાન્ઝેક્શન માટે નવા મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્કને લાગૂ થવાની તારીખ આગળ વધારી 1 જાન્યુઆરી 2027 કરવાની સંભાવના છે. તહેવારની સિઝન દરમિયાન વેપારીઓ અને ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને તૈયારીનો પર્યાપ્ત સમય આપવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

નવા નિયમો હેઠળ નાના વેપારીઓ અને પર્ટન-ટૂ-પર્સન ટ્રાન્ઝેક્શન પર શૂન્ય એમડીઆર લાગૂ થશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ સ્પષ્ટ કર્યું છે કે ખુબ સામાન્ય ચાર્જથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વોલ્યૂમ પર તેની કોઈ મોટી અસર પડવાની આશા નથી.

હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથીઃ સૂત્ર
ફાઇનાન્શિયલ એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે યુપીઆઈ પર એમડીઆરની તારીખ એટલા માટે વધારી શકાય છે, જેથી વેપારીઓ અને પેમેન્ટ સિસ્ટમની તૈયારી માટે વધુ સમય મળી શકે. જોકે તેના પર હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. સૂત્રોએ કહ્યું કે તેના જાહેર ફ્રેમવર્કમાં કોઈ ફેરફાર થશે નહીં. વર્તમાનમાં યુપીઆઈ લાગૂ થવાની સત્તાવાર તારીખ 15 ઓક્ટોબર 2026 છે.

આ પણ વાંચોઃ લગ્ન પહેલા કે લગ્ન બાદ? ક્યારે લેવો Term Insurance? લોકો અહીં કરે છે મોટી ભૂલ! સમજો ગણતરી

આ જાણકારી તેવા સમયે સામે આવી છે જ્યારે યુપીઆઈના ફ્રેમવર્કને લઈને સરકાર કાયદાકીય પડકારનો સામનો કરી રહી છે. 28 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના તે નિર્ણય પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કર્યો હતો, જેમાં વ્યક્તિ-વેપારી ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે નાણા મંત્રાલય, આરબીઆઈ અને એનપીસીએને જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો હતો.

વેપારીઓ એમડીઆરનો કરી રહ્યાં છે વિરોધ
હકીકતમાં 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ પેમેન્ટ પર 0.4% નો એમડીઆર પ્રસ્તાવિત છે. જ્યારે 75 હજાર રૂપિયા કે તેનાથી વધુના પેમેન્ટ પર એમડીઆર 300 રૂપિયા લાગશે. પરંતુ નાના વેપારીઓ અને વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન એટલે કે પર્સન-ટૂ-પર્સન પર એમડીઆર ઝીરો રહેશે. MDRની જાહેરાત બાદ વેપારી સતત તેનો વિરોધ કરી રહ્યાં છે. તેને લઈને બે ઓક્ટોબરે ઘણી જગ્યાએ વેપારીઓએ નો યુપીઆઈ ડે મનાવ્યો હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News