• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /‘આ ગયે મેરી મૌત કા તમાશા દેખને’, નાના પાટેકરના એ 25 ડાયલોગ્સ...જે હંમેશા માટે બની ગયા યાદગાર

‘આ ગયે મેરી મૌત કા તમાશા દેખને’, નાના પાટેકરના એ 25 ડાયલોગ્સ...જે હંમેશા માટે બની ગયા યાદગાર

Nana Patekar: નાના પાટેકરે યશવંત, તિરંગા, ક્રાંતિવીર, અબ તક છપ્પન, વેલકમ, પરિંદા અને ગુલામ-એ-મુસ્તફા જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, આ મૂવીઝમાં ન માત્ર તેમના અભિનયના વખાણ થયા, પરંતુ તેમના ડાયલોગ્સ પણ હંમેશા માટે યાદગાર બની ગયા.

Written ByKinjal Patel
Published: Oct 08, 2026, 11:00 AM IST|Updated: Oct 08, 2026, 11:09 AM IST
joinshare
‘આ ગયે મેરી મૌત કા તમાશા દેખને’, નાના પાટેકરના એ 25 ડાયલોગ્સ...જે હંમેશા માટે બની ગયા યાદગાર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વેપારીઓને મળશે મોટી રાહત, 1 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી શકે છે UPI પર ચાર્જ

વેપારીઓને મળશે મોટી રાહત, 1 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવી શકે છે UPI પર ચાર્જ

2

‘આ ગયે મેરી મૌત કા તમાશા દેખને’, નાના પાટેકરના એ 25 ડાયલોગ્સ...જે હંમેશા માટે બની ગયા યાદગાર

3

અભિનયના જાદુગર નાના પાટેકરની અંતિમ ભેટ: હવે આ ફિલ્મમાં જોવા મળશે અભિનેતા, જાણો ક્યારે થશે રિલીઝ

4

Nana Patekar Net Worth: પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા અભિનેતા નાના પાટેકર?

5

અંતિમ પળોમાં ખુબ બેચેન હતા નાના પાટેકર, મિત્રને રાતે 2:30 વાગે મેસેજમાં લખ્યા હતા આ શબ્દો, પરસેવે રેબઝેબ થઈ ગયા હતા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nana Patekar’s Famous Dialogues: બોલિવૂડના સૌથી સન્માનિત અભિનેતામાંથી એક નાના પાટેકર હવે આપણી વચ્ચે રહ્યા નથી. 8 ઓક્ટોબર 2026ના રોજ ગોવામાં હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું છે. નાના પાટેકરનો દમદાર અવાજ અને ખાસ ડાયલોગ ડિલિવરીએ ઘણી ફિલ્મોના સંવાદોને યાદગાર બનાવી દીધા છે, આ જ કારણ છે કે તેમની અદાકારી પોતાનામાં અલગ નજર આવતી હતી. ચાલો તેમના 25 સૌથી એપિક ડાયલોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આમાં ક્રાંતિવીર, તિરંગા, યશવંત, પરિંદા, ગુલામ-એ-મુસ્તફા, અબ તક છપ્પન, વેલકમ જેવી ફિલ્મોના ફેમસ ડાયલોગ્સ સામેલ છે.

 

 

નાના પાટેકરના 25 એપિક ડાયલોગ્સ

1. ‘સાલા એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હૈ.’ – યશવંત (1997)
2. ‘અપના તો ઉસૂલ હૈ… પહેલે લાત, ફિર બાત, ઉસકે બાદ મુલાકાત.’ – તિરંગા (1993)
3. ‘આ ગયે મેરી મૌત કા તમાશા દેખને.’ – ક્રાંતિવીર (1994)
4. ‘સાલે અપને ખુદ કે દેશ મેં એક સુઈ નહીં બના સકતે ઔર હમારા દેશ તોડને કા સપના દેખતે હૈં.’ – ક્રાંતિવીર (1994)
5. ‘યે મુસલમાન કા ખૂન, યે હિંદુ કા ખૂન, બતા ઇસમેં મુસલમાન કા કૌન સા, હિંદુ કા કૌન સા?’ – ક્રાંતિવીર (1994)
6. ‘ઊપર વાલા જબ ઊપર સે દેખતા હોગા તો ઉસે ભી શર્મ આતી હોગી, મૈંને સબસે ખૂબસૂરત ચીઝ બનાઈ થી, ઇન્સાન… નીચે દેખા તો સબ કીડે બન ગયે.’ – ક્રાંતિવીર (1994)
7. ‘ધર્મ કે નામ પર યે તુમ્હેં બહકાતે હૈં, તુમ એક-દૂસરે કે ગલે કાટ રહે હો.’ – ક્રાંતિવીર (1994)
8. ‘કુત્તે કી તરહ જીને કી આદત પડી હૈ સબકો.’ – ક્રાંતિવીર (1994)
9. ‘હમ ભલે હી ઊપર વાલે કો અલગ-અલગ નામ સે પુકારતે હૈં, લેકિન હમારા ધર્મ એક હૈ, મઝહબ એક હૈ.’ – ક્રાંતિવીર (1994)
10. ‘અપના તો ઉસૂલ હૈ, પહેલે લાત, ફિર બાત.’ – તિરંગા (1993)
11. ‘મર્તા મર્તા હૈ, યે મારતા હૈ.’ – તિરંગા (1993)
12. ‘યે તો લાલ મિર્ચ હૈ, તીખી-તીખી. હાથ લગાઓ તો હાથ જલે, મુહ લગાઓ તો મુહ જલે, દિલ લગાઓ તો દિલ જલે.’ – તિરંગા (1993)
13. ‘તુઝે એસી મૌત મારૂંગા કી તેરી પાપી આત્મા અગલે 7 જન્મ તક કાંપ ઉઠેગી.’ – તિરંગા (1993)
14. ‘ધંધે મેં કોઈ કીસી કા ભાઈ નહીં, કોઈ કીસી કા બેટા નહીં.’ – પરિંદા (1989)
15. ‘સૌ મેં સે અસ્સી બેઈમાન, ફિર ભી મેરા દેશ મહાન.’ – ગુલામ-એ-મુસ્તફા (1997)
16. ‘જાન મત માંગના… ઇસકી બાઝાર મેં કોઈ કિંમત નહીં હૈ.’ – ગુલામ-એ-મુસ્તફા (1997)
17. ‘બેહતર હૈ તૂ અપના ઇરાદા બદલ દે, નહીં તો મૈં તેરા નકશા બદલ દૂંગા.’ – ગુલામ-એ-મુસ્તફા (1997)
18. ‘મૌત સે બઢકર કોઈ દોસ્ત નહીં હૈ, હંમેશા મેરે સાથ ચલતી હૈ.’ – ગુલામ-એ-મુસ્તફા (1997)
19. ‘હમ સબ સિસ્ટમ કા હિસ્સા હૈં, સિસ્ટમ ડિસાઈડ કરતા હૈ, અપુન ફોલો કરતા હૈ.’ – અબ તક છપ્પન (2004)
20. ‘તુમ લોગ સોસાયટી કા કચરા હૈ, મૈં સોસાયટી કા જમાદાર.’ – અબ તક છપ્પન (2004)
21. ‘યે શરીફ લોગ બહુત બદમાશ હોતે હૈં, શરાફત કી ઝુબાન નહીં સમજતે હૈં.’ – વેલકમ (2007)
22. ‘ભગવાન કા દિયા હુઆ સબ કુછ હૈ, દૌલત હૈ, શૌહરત હૈ, ઇજ્જત હૈ.’ – વેલકમ (2007)
23. ‘યે મુંબઈ હૈ, યહાં હર ચીઝ દિખાઈ દેતી હૈ, છુબાઈ નહીં જાતી.’ – યશવંત (1997)
24. ‘યે મેરા પસીના નહીં, મેરા ખૂન હૈ જો પાની બનકર બહતા હૈ મેરે બદન સે.’ – યશવંત (1997)
25. ‘કૌન સા કાનૂન, કૈસા કાનૂન, યે કાનૂન તો ચંદ મુજરીમોં કી રખૈલ બન બેઠા હૈ.’ – યશવંત (1997)

 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news