• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /Business News

Business News

Five Days Working: શું હવે દરેક શનિવારે બેંકો રહેશે બંધ? સરકારે આપ્યો આ જવાબ

Five Days Working: શું હવે દરેક શનિવારે બેંકો રહેશે બંધ? સરકારે આપ્યો આ જવાબ

Five Days Working: સરકારે મોટી જાણકારી આપી છે અને કહ્યું છે કે એસબીઆઈ કે અન્ય પબ્લિક સેક્ટરની બેંકો દ્વારા શનિવારે રજાની જાહેરાત કરવામાં આવી નથી. આ અપડેટ એવા સમયે આવ્યું છે, જ્યારે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક દ્વારા 5 વર્કિંગ દિવસની માંગ કરવામાં આવી રહી હતી.

Oct 1, 2026, 06:45 PM
34 વર્ષ પૂરા થવા પર Zee Entertainmentનું મોટું વિઝન: ટેક્નોલોજી અને કન્ટેન્ટ પર ખાસ ફોકસ

34 વર્ષ પૂરા થવા પર Zee Entertainmentનું મોટું વિઝન: ટેક્નોલોજી અને કન્ટેન્ટ પર ખાસ ફોકસ

કંપની હવે ટેક્નોલોજી અને નવા અવસરોની સાથે પોતાના બિઝનેસને વધુ મજબૂત કરવા પર ફોકસ કરી રહી છે. ‘Z’ નું લક્ષ્ય એવો મનોરંજન અનુભવ તૈયાર કરવાનું છે, જે અલગ-અલગ પ્લેટફોર્મ પર દર્શકોને જોડી શકે અને તેને વધુ સારો અનુભવ આપી શકે.

Oct 1, 2026, 05:18 PM
પત્નીના નામે દર મહિને કરો 11,000નું રોકાણ: 15 વર્ષમાં મળશે 35.8 લાખ રૂપિયાનું જબરદસ્ત ફંડ

પત્નીના નામે દર મહિને કરો 11,000નું રોકાણ: 15 વર્ષમાં મળશે 35.8 લાખ રૂપિયાનું જબરદસ્ત ફંડ

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ ભારત સરકારની EEE ટેક્સ સ્ટેટસવાળી સૌથી સુરક્ષિત બચત યોજના છે. 7.1 ટકાના વાર્ષિક વ્યાજદર પર મહિને 11000 નું રોકાણ કરવાથી 15 વર્ષમાં 19.80 લાખ કુલ જમા ₹35.80 લાખના મેચ્યોરિટી ફંડમાં બદલાઈ જાય છે.

Oct 1, 2026, 12:09 PM
PPF, સુકન્યા અને SCSS માટે વ્યાજદર જાહેર, જાણો કઈ સ્કીમમાં મળશે કેટલું વ્યાજ

PPF, સુકન્યા અને SCSS માટે વ્યાજદર જાહેર, જાણો કઈ સ્કીમમાં મળશે કેટલું વ્યાજ

કેન્દ્ર સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરો જાહેર કર્યા છે.

Sep 30, 2026, 09:26 PM
નવો નિયમ... ઓક્ટોબરમાં કપાઈને આવશે તમારો પગાર? જાણો શું બદલાશે

નવો નિયમ... ઓક્ટોબરમાં કપાઈને આવશે તમારો પગાર? જાણો શું બદલાશે

EPFO New Rules : EPFOના નવા નિયમના અમલીકરણ બાદ PF પેન્શનનો વ્યાપ વધ્યો છે. વેતનની મર્યાદા ₹25,000 નક્કી કરવામાં આવતાં વધારાના 51 લાખ કર્મચારીઓ આ પેન્શન માટે પાત્ર બનશે.

Sep 30, 2026, 05:02 PM
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 vs 2.86, કર્મચારીઓના પગારમાં કેટલો તફાવત આવશે?

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 vs 2.86, કર્મચારીઓના પગારમાં કેટલો તફાવત આવશે?

8th Pay Commission માં ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86 થવા પર કર્મચારીઓના પગારમાં કેટલો તફાવત આવશે? જાણો 18000, 25500, 35400 અને 44900 રૂપિયાના બેઝિકની સંપૂર્ણ ગણતરી.

Sep 30, 2026, 04:24 PM
નોએલ ટાટાનો માસ્ટર સ્ટ્રોક, ટાટા સન્સના IPOથી બચવા માટે બનાવ્યો આ ખાસ ફોર્મ્યુલા!

નોએલ ટાટાનો માસ્ટર સ્ટ્રોક, ટાટા સન્સના IPOથી બચવા માટે બનાવ્યો આ ખાસ ફોર્મ્યુલા!

Noel Tata New Plan: ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે ટાટા સન્સ બોર્ડને પુનર્ગઠન પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે હેઠળ ગ્રુપની બે અનલિસ્ટેડ કંપનીઓને સીધા ટાટા સન્સમાં મર્જ કરવામાં આવશે.

Sep 29, 2026, 08:59 AM
બેંક હડતાલની નવી તારીખ આવી સામે, હવે યુનિયનોએ આપી અનિશ્ચિતકાલીન વિરોધની ચેતવણી

બેંક હડતાલની નવી તારીખ આવી સામે, હવે યુનિયનોએ આપી અનિશ્ચિતકાલીન વિરોધની ચેતવણી

IBA ની સાથે 5-ડે વર્કિંગ વીક, PLI સ્કીમ અને બીજા બાકીના મુદ્દા પર વાતચીત બાદ UFBU એ પોતાની ત્રણ દિવસની હડતાલ ટાળી દીધી છે, પરંતુ જો પોતાની માગનો ઉકેલ નહીં આવે તો ઓક્ટોબરમાં ફરી હડતાલ થઈ શકે છે.

Sep 28, 2026, 12:29 PM
શું છે ભારત વિસ્તાર યોજના... ખેડૂતો માટે કેવી રીતે છે મદદરૂપ? જાણો સંપૂર્ણ વિગતો
4

શું છે ભારત વિસ્તાર યોજના... ખેડૂતો માટે કેવી રીતે છે મદદરૂપ? જાણો સંપૂર્ણ વિગતો

What Is Bharat Vistar Yojna: જો તમે ખેડૂત છો, તો શું તમે ભારત વિસ્તાર યોજના વિશે સાંભળ્યું છે? તેનો પહેલો તબક્કો 17 ફેબ્રુઆરી, 2026ના રોજ રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજના ખેડૂતોને ટેકો આપવા અને તેમને વધુ ઉત્પાદક બનાવવા માટે સરકારની ચાલુ પહેલનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને નવી તકનીકો સાથે જોડીને વધુ લાભ આપવાનો છે.

Sep 27, 2026, 11:23 PM
PM Kisan યોજનાનો 24મો હપ્તો દશેરા પહેલા ઓક્ટોબરમાં ટ્રાન્સફર થઈ જશે? ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર !

PM Kisan યોજનાનો 24મો હપ્તો દશેરા પહેલા ઓક્ટોબરમાં ટ્રાન્સફર થઈ જશે? ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર !

PM Kisan Yojana 24th Installment: PM કિસાન યોજનાના 24મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. છેલ્લો હપ્તો જૂનમાં ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો.

Sep 27, 2026, 08:20 PM
 No-Cost EMIનું કડવું સત્ય: શું ખરેખર કોઈ વ્યાજ નથી ચૂકવવું પડતું? જાણી લો અંદરની વાત
6

No-Cost EMIનું કડવું સત્ય: શું ખરેખર કોઈ વ્યાજ નથી ચૂકવવું પડતું? જાણી લો અંદરની વાત

No-Cost EMI માં વ્યાજ ન આપવાનો દાવો કેટલો યોગ્ય છે? જાણો તેમાં પ્રોસેસિંગ ફી, ડિસ્કાઉન્ટ અને બીજા ચાર્જ દ્વારા કેવી રીતે વધારાના પૈસા વસૂલ કરવામાં આવી શકે છે.

Sep 27, 2026, 04:30 PM
દરરોજ 1 કરોડ રૂપિયા ખર્ચ કરે મુકેશ અંબાણી, તો તેમની સંપત્તિ પુરી થવામાં કેટલા વર્ષ લાગશે? જાણો

દરરોજ 1 કરોડ રૂપિયા ખર્ચ કરે મુકેશ અંબાણી, તો તેમની સંપત્તિ પુરી થવામાં કેટલા વર્ષ લાગશે? જાણો

Mukesh Ambani Net Worth 2026: મુકેશ અંબાણીની સંપત્તિ ખૂબ જ મોટી છે. આ પ્રશ્ન ઉભો કરે છે કે જો મુકેશ અંબાણી તેમની કુલ સંપત્તિમાંથી દરરોજ 1 કરોડ રૂપિયા ખર્ચ કરે છે, તો આ સંપત્તિ કેટલો સમય બાદ પુરી થશે. ચાલો તેના વિશે ગણતરી સાથે જાણીએ.

Sep 26, 2026, 06:22 PM
પોતાની એરલાઈન શરૂ કરવા માટે કેટલા પૈસાની જરૂર પડે ? જાણો પ્રોસિજર

પોતાની એરલાઈન શરૂ કરવા માટે કેટલા પૈસાની જરૂર પડે ? જાણો પ્રોસિજર

Airline Business Cost: ભારતમાં નવી એરલાઈન શરૂ કરવા માટે ઓછામાં ઓછા 100થી 150 કરોડ રૂપિયાનો શરૂઆતનો ખર્ચો લાગે છે, જ્યારે મંત્રાલયથી NOC અને DGCA એયર ઓપરેટર પરમિટના ટફ પ્રકિયાથી પસાર થવું પડે છે.

Sep 26, 2026, 05:38 PM
Dubai Gold Price: દુબઈમાં સોનું આટલું સસ્તું કેમ છે, ત્યાં શું છે ટેક્સ ગેમ?

Dubai Gold Price: દુબઈમાં સોનું આટલું સસ્તું કેમ છે, ત્યાં શું છે ટેક્સ ગેમ?

Dubai Gold Price: દુબઈમાં સોનાના ભાવ ઘણો ઓછો છે. ચાલો જાણીએ કે ત્યાં ટેક્સ વ્યવસ્થા શા માટે અને કેવી રીતે કાર્ય કરે છે અને લોકો દુબઈના સોનાના વેપારી અને ભારતમાં સોનામાં વેપારીઓમાં કેમ અલગ હોય છે.

Sep 26, 2026, 04:24 PM
8મા પગાર પંચ હેઠળ કયા લેવલના કર્મચારીઓને સૌથી વધુ થશે ફાયદો? જાણો સાચો જવાબ

8મા પગાર પંચ હેઠળ કયા લેવલના કર્મચારીઓને સૌથી વધુ થશે ફાયદો? જાણો સાચો જવાબ

8th Pay Commission Arrear: 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અને નવા પગાર મેટ્રિક્સના અમલીકરણથી હાઈ લેવલના અધિકારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે, જ્યારે લેવલ 1થી 5 સુધીના લોઅર લેવલના કર્મચારીઓના પગારમાં પણ સુધારો થશે.

Sep 25, 2026, 10:23 PM
કઈ રીતે નક્કી કરવામાં આવે છે ખાંડના ભાવ, સરકારના હાથમાં શું શું હોય? જાણો A to Z ગણિત

કઈ રીતે નક્કી કરવામાં આવે છે ખાંડના ભાવ, સરકારના હાથમાં શું શું હોય? જાણો A to Z ગણિત

sugar price policy: સરકાર શેરડીનો ઓછો ભાવ અને મિલોનું માસિક વેચાણ નક્કી કરીને ખાંડની કિંમતોને કંટ્રોલ કરે છે, જેથી બજારમાં માંગ અને પુરવઠાનું સંતુલન બનેલું રહે અને ગ્રાહકોને સાચા ભાવ પર ખાંડ મળી રહે.

Sep 25, 2026, 09:53 PM
નિવૃત્તિ માટે Emergency Fund અને Retirement Fund અલગ કેમ રાખવું, જાણો શું છે તેના ફાયદા

નિવૃત્તિ માટે Emergency Fund અને Retirement Fund અલગ કેમ રાખવું, જાણો શું છે તેના ફાયદા

જો તમે પણ નિવૃત્તિની તૈયારી કરી રહ્યાં છો તો તે સમજવું ખુબ જરૂરી છે કે તમારે Emergency Fund અને Retirement Fund બંને અલગ-અલગ કેમ રાખવા જોઈએ.

Sep 25, 2026, 07:01 PM
આ જગ્યાએ દર મહિને કરાવો 10000 જમા, 15 વર્ષમાં બની શકે છે 31.56 લાખનું ફંડ, સમજો ગણિત

આ જગ્યાએ દર મહિને કરાવો 10000 જમા, 15 વર્ષમાં બની શકે છે 31.56 લાખનું ફંડ, સમજો ગણિત

PPF Investment Plan: PPFમાં દર મહિને 10000 રૂપિયાનું રોકાણકરીને 15 વર્ષમાં કુલ 18 લાખ રૂપિયા જમા થઈ શકે છે, જેના માટે 7.1% વ્યાજને પણ ગણીએ તો પુરા કાર્યકાળમાં અંદાજીત વ્યાજ લગભગ 13.56 લાખ રૂપિયા અને કુલ કોર્પસ લગભગ 31.56 લાખ રૂપિયા થઈ શકે છે, ઓરીજનલ રકમ ભવિષ્યની PPF વ્યાજ દરો ઉપર આધાર રાખે છે.

Sep 25, 2026, 04:50 PM
રિસેલ પ્રોપર્ટી ખરીદતા પહેલા જાણી લો આ 7 જરૂરી વાતો, હોમ લોન લેવામાં નહીં પડે મુશ્કેલી

રિસેલ પ્રોપર્ટી ખરીદતા પહેલા જાણી લો આ 7 જરૂરી વાતો, હોમ લોન લેવામાં નહીં પડે મુશ્કેલી

જો તમે નવું ઘર ખરીદવાની જગ્યાએ જૂનું મકાન લેવાની યોજના બનાવી રહ્યાં છો અને તે માટે હોમ લોન લેવાના છે તો કેટલીક બાબતોની તપાસ કરવી ખુબ જરૂરી છે. ઘરની કિંમતની સાથે તેના દસ્તાવેજ, કાયદાકીય સ્થિતિ અને રિનોવેશનનો ખર્ચ પણ સમજો.

Sep 25, 2026, 02:16 PM
બેંકના નામે ફોનમાં આવેલો SMS સાચો છે કે ખોટો? જાણી લો મેસેજ પાછળ લખેલા કોડનો અર્થ

બેંકના નામે ફોનમાં આવેલો SMS સાચો છે કે ખોટો? જાણી લો મેસેજ પાછળ લખેલા કોડનો અર્થ

જો કોઈ બેંક, સરકારી વિભાગ કે કોઈ જરૂરી સેવાના નામે કોઈ મેસેજ કોઈ સામાન્ય 10 આંકડાવાળા મોબાઈલ નંબરથી આવે છે તો તેને તત્કાલ સાચો ન માનો. ખાસ કરી જો મેસેજમાં જ્યારે એકાઉન્ટ બંધ થવા, વીજળી કનેક્શન કાપવા કે KYC ખતમ હોવાની વાત લખેલી હોય.

Sep 24, 2026, 06:25 PM

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.