શું તમને ખબર છે કે જો ચાલુ ટ્રેનમાં તમારાથી મોબાઈલ, પર્સ કે કોઈ કિંમતી સામાન ટ્રેક પર પડી જાય તો શું કરવું. ઘણીવાર ઉતાવળમાં ટ્રેનમાં ચડતી વખતે કે મુસાફરી દરમિયાન આપણો કિંમતી સામાન નીચે પડી જતો હોય છે અને આવી સ્થિતિમાં ગભરાવાની જગ્યાએ બસ આટલું કરો.સૌથી પહેલાં રેલવેના હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરો અથવા RailMadadની વેબસાઇટ કે એપ પર ફરિયાદ નોંધાવો. સાથે જ ટ્રેનમાં હાજર TTEને ઘટનાની જાણ કરો અને નજીકના રેલવે સ્ટેશન પર RPFની મદદ માગો.ફરિયાદ કરતી વખતે