સુરતના સરથાણાનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક વહુ તેના વૃદ્ધ સાસુને નવડાવતી વખતે મારતી હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ સરથાણા પોલીસે આ મહિલાની અટકાયત કરી છે. જુઓ વીડિયો.