8 મોટી આઈટી કંપનીઓને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો. પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રક્રિયા પર લગાવી રોક. ટાટા, ઈન્ફોસિસ, વિપ્રો અને HCL પર કાર્યવાહી. માઈક્રોસોફ્ટ, એડોબી, કોગ્નિઝન્ટ, કેપજેમિની પર કાર્યવાહી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.