અમદાવાદથી દિલ્હી જતી ટ્રેન રદ કરાઈ છે. નિઝામુદ્દીન સ્ટેશન પર ભીડની આશંકા વચ્ચે રેલવેનો નિર્ણય. વિપક્ષના વિરોધ પ્રદર્શનને લઈને ટ્રેનો રદ કરાઈ. સાબરમતીથી ઉપડતી સ્વર્ણ જયંતી રાજધાની ટ્રેન રદ કરાઈ. મુંબઈથી વડોદરા થઈ દિલ્હી જતી યુવા શક્તિ ટ્રેન પણ રદ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.