• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /થાઇરોઇડ વધવા પર શું ખાવું? ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, એક્સપર્ટે આપી ખાસ સલાહ

થાઇરોઇડ વધવા પર શું ખાવું? ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, એક્સપર્ટે આપી ખાસ સલાહ

જો તમે થાઇરોઇડની દવા લો છો તો ભોજન વચ્ચે અંતર રાખવું જરૂરી છે. અમેરિકન થાઇરોઇડ એસોસિએશનનું કહેવું છે કે તેને સવારે ખાલી પેટ લેવા અને ભોજનના 60 મિનિટ પહેલા લેવું સારૂ છે.

Written ByGokani Dhaval
Published: Oct 09, 2026, 02:57 PM IST|Updated: Oct 09, 2026, 03:00 PM IST
joinshare
થાઇરોઇડ વધવા પર શું ખાવું? ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, એક્સપર્ટે આપી ખાસ સલાહ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મોડેલિંગ એકેડેમી કે સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ?: નવરાત્રિ પૂર્વે વસ્ત્રાલમાં યુવતી પર જીવલેણ હુમલાથી ચકચાર

મોડેલિંગ એકેડેમી કે સેક્સ અને બ્લેકમેલિંગ રેકેટ?: નવરાત્રિ પૂર્વે વસ્ત્રાલમાં યુવતી પર જીવલેણ હુમલાથી ચકચાર

2

વિરોધ પ્રદર્શનો વચ્ચે બંગાળમાં ભાજપે ફરી ચોંકાવ્યા, મુસ્લિમ બહુમતીવાળી સીટ પર ઉમેદવારને ખોબલે ખોબલે મતો મળ્યા

3

ગુજરાતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટરે લીધી નિવૃત્તિ, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બનાવ્યા 10 હજારથી વધુ રન

4

Tanushree Dutta: અભિનેત્રી તનુશ્રી દત્તા થઈ ટ્રોલ, નાના પાટેકરના નિધન પર બોલ્યા હતા એલફેલ શબ્દો

5

થાઇરોઇડ વધવા પર શું ખાવું? ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, એક્સપર્ટે આપી ખાસ સલાહ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

થાઇરોઇડ શરીરને કણી રીતે અસર કરે છે અને જ્યારે થાઇરોઇડ હોર્મોન ન બની શકે તો તેને હાઇપોથાયરાઇડિઝ્મ કહેવામાં આવે છે. ત્યારબાદ થાક, વજન વધવું, વધુ ઠંડી લાગવી અને સસ્તી જેવા લક્ષણ જોવા મળે છે. તેની સારવાર ડોક્ટરની સલાહ પર કરવામાં આવે છે. ડાયટ પણ ઓવરઓલ હેલ્થને સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે. પરંતુ તે સમજવું જરૂરી છે કે માત્ર કોઈ ખાસ વસ્તુ ખાવાથી થાઇરોઇડની સમસ્યા ઠીક થતી નથી. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાઇજેસ્ટિવ એન્ડ કિડની ડિસીઝના એક રિસર્ચ પ્રમાણે થાઇપોથાયરાઇડિઝ્મને સામાન્ય રીતે થાઇરોઇડ હોર્મોનથી કંટ્રોલ કરી શકાય છે. તેવામાં તમારી ડાયટ પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે અને કેટલીક વસ્તુને સામેલ કરવાથી ફાયદો થઈ શકે છે.

થાઇરોઇડ વધવા પર શું ખાવું | Thyroid Me Kya Khana Chahiye
ઈંડાને ડાયટમાં કરો સામેલ
ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત છે. નાસ્તા કે કોઈ મીલમાં ઈંડાને સામેલ કરી શકાય છે. મહત્વનું છે કે પ્રોટીનથી ભરપૂર ડાયટ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે અને વ્યક્તિને બહારનું ખાવાની ઈચ્છા ઓછી થાય છે. તમે ઈંડા ડોક્ટરની સલાહ પ્રમાણે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

આ પણ વાંચોઃ શરીરના આ મહત્ત્વના અંગને ન કરો નજરઅંદાજ; જાણો લિવર સિરોસિસના શરૂઆતી સંકેતો

દાળ અને કઠોળને તમારા ડાયટમાં કરો સામેલ
મગ, મસૂર, ચણા અને બીજી દાળો પ્રોટીન અને ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે શાકાહારી છો તો રોજ થાળીમાં આ વસ્તુને સામેલ કરી શકાય છે. ડાયટમાં પ્રોટીનને સામેલ કરવું હોય તો દાળનું સેવન કરો. જોકે એકવાર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

નટ્સ અને બીજ ખાવો
બદામ, અખરોટ, કદ્દૂના બીજ જેવા બીજા નટ્સ-સીડ્સને નાસ્તા તરીકે લઈ શકાય છે. તેમાં હેલ્ધી ફેટ, પ્રોટીન અને ઘણા માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ હોય છે, જે શરીરને હેલ્ધી રાખવાનું કામ કરે છે. તમારે બસ માત્રાનું ધ્યાન રાખવું જોઈએ, જેથી ભૂખ અને બીમારીને કંટ્રોલ કરી શકાય.

આ પણ વાંચોઃ પેશાબ કરવા સમયે આ લક્ષણ જોવા મળે તો નજરઅંદાજ ન કરો

સંપૂર્ણ અનાજને ડાયટમાં કરો સામેલ
ઓટ્સ, બ્રાઉન રાઇસ અને બીજા સંપૂર્ણ અનાજ બેલેન્સ ડાયટનો હિસ્સો માને છે. તેને શાકભાજી અને પ્રોટીનના સ્ત્રોતની સાથે લેવું સારૂ રહે છે. તમે અનાજને ઘણા પ્રકારે ખાઈ શકો છો, પરંતુ બાફીને ખાવું સારૂ રહે છે. વધુ મસાલાના ઉપયોગથી બચવું જોઈએ.

આયોડીનને લઈને ન કરો મનમાની
થાઇરોઇડ ગોર્મોન બનાવવા માટે શરીરને આયોડીનની જરૂર હોય છે, પરંતુ તેનો મતલબ નથી કે થાઇરોઇડની સમસ્યામાં વધુ આયોડીન લેવું ફાયદાકારક હશે. ખાસ કરી ઓટોઇમ્યુન થાઈરોઇડ બીમારીમાં વધુ આયોડીન નુકસાન પહોંચાડી શકે છે. તેથી ડોક્ટરની સલાહ વગર આયોડીન સપ્લીમેન્ટ લેવું ઠીક રહેશે નહીં.

(ડિસ્ક્લેમરઃ આ સમાચાર માત્ર સામાન્ય જાણકારી માટે લખવામાં આવ્યા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News