• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /પેશાબ કરવા સમયે આ લક્ષણ જોવા મળે તો નજરઅંદાજ ન કરો, હોઈ શકે છે Bladder Cancer

પેશાબ કરવા સમયે આ લક્ષણ જોવા મળે તો નજરઅંદાજ ન કરો, હોઈ શકે છે Bladder Cancer

Bladder Cancer Symptoms: પેશાબ સાથે જોડાયેલી સમસ્યા બ્લેડર કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. નેશનલ હેલ્થ સર્વિસ યુકેથી જાણો મૂત્રાશયના કેન્સરમાં ક્યા-ક્યા લક્ષણ જોવા મળે છે.

Written ByGokani Dhaval
Published: Oct 06, 2026, 14:09 IST|Updated: Oct 06, 2026, 14:10 IST
joinshare
પેશાબ કરવા સમયે આ લક્ષણ જોવા મળે તો નજરઅંદાજ ન કરો, હોઈ શકે છે Bladder Cancer

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બિસલેરી કંપનીનું પાણી FSSAI ટેસ્ટમાં ફેલ, કંપનીએ આરોપનું ખંડન કરી ચોખવટ કરતાં જણાવી હકીકત

બિસલેરી કંપનીનું પાણી FSSAI ટેસ્ટમાં ફેલ, કંપનીએ આરોપનું ખંડન કરી ચોખવટ કરતાં જણાવી હકીકત

2

અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી, આરોપી દંપત્તિના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

3

સોનાના ઘટાડાને બ્રેક: આજે કિંમતમાં 3% નો વધારો, ચાંદીમાં પણ તેજી, જુઓ લેટેસ્ટ ભાવ

4

Cancer Symptoms: ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણો સરખા: ઓળખવામાં ભૂલ ન કરો, આ સંકેતોને બિલકુલ નજરઅંદાજ ન કરો

5

તમને પણ ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે ? જાણો આ સમસ્યાનું કારણ અને તેનો ઈલાજ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bladder Cancer Symptoms And Signs: મૃત્રાશયના કોઈ હિસ્સામાં થનાર કેન્સરને બ્લેડર કેન્સર કે મૂત્રાશયનું કેન્સર કહેવાય છે. બ્લેડરના જે હિસ્સા પર કેન્સર થાય છે તેના પર નિર્ભર કરે છે કે કેન્સર ક્યા પ્રકારનું છે. મૂત્રાશય શરીરનું તે અંગ છે જેમાં પેશાબ એકત્ર થાય છે અને રહે છે. તેવામાં મૂત્રાશયના કેન્સરમાં તેના મોટા ભાગના લક્ષણ પેશાબ સાથે જોડાયેલા હોય છે. નેશનલ હેલ્થ સર્વિસ યુકેથી જાણો મૂત્રાશયના કેન્સરના લક્ષણ કેવા દેખાય છે.

પેશાબ કરવા સમયે બળતરા થવી
મૂત્રાશયના કેન્સરમાં પેશાબ થવા સમયે બળતરા થાય છે. બળતરા સિવાય દુખાવો થાય છે અને પેશાબ કરવા સમયે ખંજવાળનો અનુભવ થાય છે.

વારંવાર ઈન્ફેક્શન
વારંવાર યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનનું થવું બ્લેડર કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. બ્લેડર કેન્સરમાં પેશાબ સાથે જોડાયેલા ઈન્ફેક્શન ગમે ત્યારે થઈ શકે છે.

આ પણ વાંચોઃ ડાયાબિટીસ અને વધતી શુગરથી છો પરેશાન? દવા વગર પણ કાબૂમાં આવશે શુગર

વારંવાર પેશાબ લાગવો
મૂત્રાશયના કેન્સરમાં દિવસમાં ઘણીવાર પેશાબ આવતો રહે છે. આ સિવાય અચાનક પેશાબ કરવાની ઇચ્છા થાય છે અને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે.

ભૂખનો અનુભવ ન થવો
મૂત્રાશયના કેન્સરમાં વ્યક્તિની ભૂખ મરી જાય છે. ભૂખ લાગતી નથી અને કોઈ કારણ વગર વજન ઘટવાનું શરૂ થઈ જાય છે.

કમર અને પેટમાં દુખાવો
બ્લેડર કેન્સરમાં દર્દીના પેટના નીચેના હિસ્સામાં અને કમરમાં દુખાવાનો અનુભવ થઈ શકે છે. બ્લેડરની આસપાસ દુખાવો થાય છે.

હાડકામાં દુખાવો થવો
હાડકામાં દુખાવાનો અનુભવ થાય છે. હાડકા નબળા પડવા લાગે છે, દરેક સમયે થાકનો અનુભવ થાય છે અને દરેક સમયે બીમાર હોવ તેવો અનુભવ થવા લાગે છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News