પોલીસની સીધી ભરતીમાં સરકારનો મહત્વનો નિર્ણય. પોલીસ ભરતીના નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો. પૂર્વ અગ્નિવીરોને સીધી ભરતીમાં મળશે રાહત. પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. ગૃહ વિભાગે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું. વધુ વિગતો માટે જુઓ વીડિયો.