સીજેપીના પ્રદર્શન દરમિયાન જંતર મંતર જઈ રહેલા અરવિંદ કેજરીવાલની પણ અટકાયત થઈ. તેમના ઘર પાસેથી જ તેમની અટકાયત કરવામાં આવી. કેજરીવાલની ટીંગાટોળી કરીને લઈ જવાયા.