ભારતમાં સ્ટારલિંક લાયસન્સ મુદ્દે વિવાદ વકર્યો. એલન મસ્કે સોશિયલ મીડિયા પર કર્યો કટાક્ષ, પ્રધાનમંત્રી અંબાણી મને માફ કરજો. મુકેશ અંબાણીના નામે આ કટાક્ષ કર્યો. લાયસન્સમાં વિલંબ થવાના કારણે શાબ્દિક વાર કર્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.