અમરેલીના ડીટલામાં ચિકનગુનિયાનો રોગચાળો વકરી ગયો છે. આ ગામની 500ની વસ્તીમાં 200 લોકોને ચિકનગુનિયાની થઈ અસર. ઘરે-ઘરે આરોગ્ય સર્વે કરાવવાની ગ્રામજનોએ માંગણી કરી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.