સુરત આવતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો. ઉદયપુર-સુરત વંદે ભારત ટ્રેનના 3 કાચ તૂટ્યા. C-6 કોચની 2 બારીઓ અને પેન્ટ્રી કારનો એક કાચ તૂટ્યો. આ પથ્થરમારામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. બિહારના 3 યુવકોની આરપીએફએ ધરપકડ કરી લીધી છે. 3 યુવકો રેલવે લાઈન નજીકની ફેક્ટરીમાં કામ કરતા હતા. રેલવે એક્ટની કમ 153 હેઠળ ગુનો નોંધાયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.