વડોદરાની સરકારી સ્કૂલોમાં પરિપત્રનો અમલ શરૂ. બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ. સ્કૂલોમાં સિક્યોરિટી ગાર્ડ્સની નિમણૂક. મુલાકાતીઓ માટે રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત. આચાર્યોને બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ રોકવા સૂચના અપાઈ. મંજૂરી વિના પ્રવેશ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ મામલે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. નિદત બારોટે દાવો કર્યો કે સરકાર વિદ્યાર્થીઓથી ડરી ગઈ છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.