અમદાવાદમાં AMTSનો ડ્રાઈવર નશામાં બસ ચલાવતો હોવાનો આરોપ લાગ્યો છે. નવા વાડજથી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયાનો આરોપ. AMTS ડ્રાઈવર રોડ પર બસ મૂકીને ભાગી ગયો. ડ્રાઈવરે એક્ટિવા ચાલકને પણ ટક્કર મારી હોવાનો આરોપ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.