• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વીડિયો
  • /જૂનાગઢ: શક્તિનાદ રાસોત્સવમાં મોટો હોબાળો, સિંગરને પેમેન્ટ ન મલતા કાર્યક્રમ રદ

જૂનાગઢ: શક્તિનાદ રાસોત્સવમાં મોટો હોબાળો, સિંગરને પેમેન્ટ ન મલતા કાર્યક્રમ રદ

Written ByViral Raval
Published: Oct 20, 2026, 11:15 AM|Updated: Oct 20, 2026, 11:19 AM
joinshare

જૂનાગઢના શક્તિનાદ રાસોત્સવમાં મોટો હોબાળો જોવા મળ્યો. ઝાંઝરડા રોડ પર રાસોત્સવમાં પેમેન્ટ મામલે વિવાદ થયો. સિંગરને પેમેન્ટ ન મળતા કાર્યક્રમ રદ થઈ ગયો. પેમેન્ટ વિવાદ વચ્ચે મુખ્ય આયોજકો સ્થળ પરથી ગાયબ. કલાકારોએ પરફોર્મન્સ આપવાની ના પાડી દીધી. હજારો ખેલૈયાઓ ગરબા રમવા પહોંચ્યા, પણ કાર્યક્રમ બંધ. પાસના પૈસા પરત મેળવવા ખેલૈયાઓમાં ભારે રોષ. સત્યમ પાર્ટી પ્લોટ બહાર ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો. ઝાંઝરડા રોડ પર ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા. વાહનોની લાંબી કતારોથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન.આયોજકોની બેદરકારી સામે ખેલૈયાઓમાં ભારે આક્રોશ..

Recommended Videos

'નવનીત બાલધિયાના બે નંબરના ધંધા...' બગદાણા વિવાદમાં અચાનક નવો વળાંક
02:23

'નવનીત બાલધિયાના બે નંબરના ધંધા...' બગદાણા વિવાદમાં અચાનક નવો વળાંક

આવતા વર્ષે ગુજરાતમાં ચૂંટણી, PM મોદીની સરકાર-સંગઠનના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠક
02:52

આવતા વર્ષે ગુજરાતમાં ચૂંટણી, PM મોદીની સરકાર-સંગઠનના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠક

2027 પહેલા સમાજનું પ્રેશર પોલિટિક્સ શરૂ? બાવળિયાનું સ્નેહમિલન સંમેલન કે શક્તિ પ્રદર્શન?
06:59

2027 પહેલા સમાજનું પ્રેશર પોલિટિક્સ શરૂ? બાવળિયાનું સ્નેહમિલન સંમેલન કે શક્તિ પ્રદર્શન?

દમણ ફરવા જતા હોવ તો સાવધાન! બીચ પર મોટી દુર્ઘટના ટળી, ખાસ જાણો
01:04

દમણ ફરવા જતા હોવ તો સાવધાન! બીચ પર મોટી દુર્ઘટના ટળી, ખાસ જાણો

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી, PM મોદી અત્યારથી જ એક્શન મોડમાં!
02:14

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી, PM મોદી અત્યારથી જ એક્શન મોડમાં!

નાના વેપારીઓ માટે NPCIની નવી UPI યોજના, 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને લાભ
00:51

નાના વેપારીઓ માટે NPCIની નવી UPI યોજના, 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને લાભ

સુરતીઓ માટે ખુશખબર, સાસણ-ગીર જેવી જંગલ સફારીનો રોમાંચ સુરત નજીક મળશે!
01:23

સુરતીઓ માટે ખુશખબર, સાસણ-ગીર જેવી જંગલ સફારીનો રોમાંચ સુરત નજીક મળશે!

આડાસંબંધનો કરુણ અંજામ! યુવકનું સગા ભાઈ અને પત્નીએ ઢીમ ઢાળ્યું
02:15

આડાસંબંધનો કરુણ અંજામ! યુવકનું સગા ભાઈ અને પત્નીએ ઢીમ ઢાળ્યું

કોરોનાના નવા વેરિએન્ટની દહેશત, જાણો PJ.2.1 વેરિએન્ટના લક્ષણો
02:25

કોરોનાના નવા વેરિએન્ટની દહેશત, જાણો PJ.2.1 વેરિએન્ટના લક્ષણો

અલ નીનો ભગાડશે ઠંડી, અઠવાડિયા બાદ ફરીથી વાવાઝોડું? ગુજરાતમાં આ તારીખોમાં પડશે માવઠું!
05:27

અલ નીનો ભગાડશે ઠંડી, અઠવાડિયા બાદ ફરીથી વાવાઝોડું? ગુજરાતમાં આ તારીખોમાં પડશે માવઠું!

PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે! જાણો વિગતો
00:36

PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે! જાણો વિગતો

સુરત: ન ધર્મની દીવાલ, ન આસ્થાની સીમા! 202 વર્ષથી પારસી પરિવાર કરે છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું પૂજન
03:28

સુરત: ન ધર્મની દીવાલ, ન આસ્થાની સીમા! 202 વર્ષથી પારસી પરિવાર કરે છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું પૂજન

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ઝી ન્યૂઝનું ઓપરેશન 'કાલા પાણી', સત્ય બોલવા બદલ ગ્રામજનોને ધમકી આપ્યાનો આરોપ

ઝી ન્યૂઝનું ઓપરેશન 'કાલા પાણી', સત્ય બોલવા બદલ ગ્રામજનોને ધમકી આપ્યાનો આરોપ

2

ઘર ખરીદનારા અને ભાડૂઆતો માટે ખુશખબર, મોદી સરકાર આપશે પૈસાથી સહાય

3

ઠાકોર સમાજના સ્નેહમિલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર, ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોરના કર્યા વખાણ

4

Heroની નવી સરપ્રાઇઝ! રસ્તા પર દોડતી જોવા મળી નવી બાઈક, જાણો

5

24 કલાકમાં બંગાળની ખાડીમાં બનશે વધુ એક વાવાઝોડું, આ રાજ્યોમાં થશે મુશળાધાર વરસાદ, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.