ખેલૈયાઓ સાથે ખિલવાડ કરતી ગેંગનો પર્દાફાશ. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે રાજસ્થાનની બે આરોપી દબોચ્યા. રાજસ્થાનના સીકર પાસેથી બે આરોપીઓને પકડ્યા. ગરબાના નકલી પાસ વેચીને ઠગબાજી કરતી ગેંગ સકંજામાં આવી. વીર રાજપૂત નામથી સોશિયલ મીડિયા પર આઈડી બનાવ્યું હતું. સોશિયલ મીડિયા પર સસ્તા પાસના નામે ઠગાઈ આચરી હતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.