રાજકોટના તન્વી ગોલ્ડ લૂંટ અને મર્ડર કેસમાં મોટી કાર્યવાહી. રાજસ્થાન પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી. ઉદયપુર પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. સિરોહી પોલીસે 4 આરોપીઓને પકડ્યા. તમામ 6 આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. લૂંટ બાદ રાજસ્થાન તરફ ભાગ્યા હતા આરોપીઓ. આ ઉપરાંત તન્વી ગોલ્ડના પૂર્વ કર્મચારીની સંડોવણી પણ સામે આવી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.