ગાંધીનગર મહાનગર પાલિકા ભાજપે જીતી લીધી. ભાજપના ફાળે 38 બેઠકો અને કોંગ્રેસના ફાળે 5 બેઠકો ગઈ. જ્યારે એક બેઠક અન્યને મળે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.