કોંગ્રેસ માટે ખુશીના સમાચાર. રાજકોટ પડધરી તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મળી જીત. થોરીયાળી બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ જીતી. કોંગ્રેસના લક્ષ્મણભાઈ શિંગાળાનો 227 મતથી વિજય થયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.