• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /UPI પર ચાર્જ લગાવવાનો નિર્ણય દિવાળી સુધી ટળ્યો, સરકારનો મોટો નિર્ણય

UPI પર ચાર્જ લગાવવાનો નિર્ણય દિવાળી સુધી ટળ્યો, સરકારનો મોટો નિર્ણય

15 ઓક્ટોબર 2026થી લાગૂ થનાર યુપીઆઈ મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટના નવા નિયમોને દિવાળી બાદ સુધી આગળ વધારી દેવામાં આવ્યા છે.

Written ByGokani Dhaval
Published: Oct 13, 2026, 01:48 PM IST|Updated: Oct 13, 2026, 01:59 PM IST
joinshare
UPI પર ચાર્જ લગાવવાનો નિર્ણય દિવાળી સુધી ટળ્યો, સરકારનો મોટો નિર્ણય

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

2

બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો છતાં RBL બેંકના શેરમાં 8%નો ઘટાડો, જાણો શું છે કારણ

3

બેંક ખાતામાં 4 નોમિની હોય તો ખાતાધારકના મૃત્યુ પછી પૈસાની વહેંચણી કેવી રીતે થશે? જાણો નિયમો

4

BHEL તરફથી ઓર્ડર મળતા જ ગોલ્ડમેન સૅક્સની ડિફેન્સ સ્ટોક્સ પર જોરદાર અભિપ્રાય, આ 3 કારણે સ્ટોકમાં આવશે તેજી! જાણો TGT

5

ગાંધીનગર મનપાલિકા ચૂંટણીમાં કઈ બેઠક પર કોણે મારી બાજી? 11 વોર્ડના 44 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર, જાણો કયા વોર્ડમાં કઈ પેનલ તૂટી?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ લાગૂ કરવાનો નિર્ણય હાલ દિવાળી બાદ સુધી ટાળી દેવામાં આવ્યો છે. સરકારે આ નિર્ણય તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખી લીધો છે. વેપારીઓ સતત સરકારને યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લેવાનો નિર્ણય ટાળવાની માગ કરી રહ્યાં હતા. નોંધનીય છે કે આ નવો નિયમ 15 ઓક્ટોબરથી લાગૂ થવાનો હતો.

તહેવારોની સીઝન વચ્ચે લેવાયો નિર્ણય
તહેવારોની સીઝનની ખરીદી વચ્ચે 15 ઓક્ટોબર 2026થી લાગૂ થનાર યુપીઆઈ મર્ચેંટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ના નવા નિયમોને દિવાળી બાદ સુધી આગળ વધારી દેવામાં આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને નાણામંત્રાલયની સામે ઉઠાવવામાં આવેલી ચિંતાઓ બાદ આ ડેડલાઈનને વધારવાનો મોટો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ Big Warning For India: કંઈક મોટું થવાનું છે... ભારત સામે આ સંકટ, એક્સપર્ટે કહ્યું: ફક્ત 10 દિવસ બાકી

કેમ લેવામાં આવ્યો નિર્ણય
મહત્વનું છે કે તહેવારોની સીઝન જોતા મર્ચંટ સંગઠનો, ફિનટેક કંપનીઓ અને પેમેન્ટ સર્વિસ આપનારી કંપનીઓમાં NPCIથી આ નિર્ણયને ટાળવાની માગ કરી હતી. તેમનું કહેવું હતું કે દિવાળી દરમિયાન ખરીદી વધે છે અને તેવા સમયમાં નવો ચાર્ગ લાગૂ થવાથી ગ્રાહકો અને કારોબારીઓ પર અસર પડી શકે છે. તેને જોતા UPI  સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં ચાર્જ લાગૂ કરવાની તારીખ આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ક્યા કેટલો MDR લાગૂ થવાનો હતો?
સરકારે યુપીઆઈ પેમેન્ટ પર નવા મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટનું જે ફ્રેમવર્ક તૈયાર કર્યું હતું તે પ્રમાણે 15 ઓક્ટોબર 2026થી 2000 રૂપિયાથી ઓછાના ટ્રાન્ઝેક્શન પર એમડીઆર ઝીરો રાખવામાં આવ્યો હતો, તો આ રકમથી વધુના યુપીઆઈ પેમેન્ટ પર પર્સન ટૂ મર્ચંટ 0.4 ટકા એમડીઆર લગાવવામાં આવ્યો હતો. સરકારના સર્કુલરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ફ્લેટ 5 રૂપિયાથી 300 રૂપિયા સુધીના ચાર્જ અલગ-અલગ કેટેગરીના ટ્રાન્ઝેક્શન પર લાગૂ થશે.
 


 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News